ભારત

ભારતીયોએ માત્ર ત્રણ અઠવાડિયામાં જ માલદીવને બતાવી પોતાની તાકાત

સુંદર બીચ અને લક્ઝરી ટુરિઝમ માટે પ્રખ્યાત માલદીવના પર્યટનને ભારત તરફથી મોટો ફટકો પડ્યો છે. માલદીવના પર્યટન મંત્રાલયના આંકડા મુજબ…

શિલ્પકાર યોગીરાજ હવે શ્રી કૃષ્ણની મૂર્તિને આકાર આપશે

અયોધ્યામાં શ્રી રામ લલ્લાની મૂર્તિને આકાર આપનાર શિલ્પકાર યોગીરાજ હવે કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણના વિશાળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરશે. જેમાં મહાભારત દરમિયાન…

હિન્દુ પક્ષએ જ્ઞાનવાપી મામલે વજૂખાનાનો સર્વે કરવાની માગને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

સર્વે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વગર વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે ઃ હિન્દુપક્ષની સુપ્રીમ પાસે માંગ જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિન્દુ પક્ષ તરફથી…

ગુજરાતની ૪ સહિત રાજ્યસભાની ૫૬ બેઠક માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે

રાજ્યસભાની એપ્રિલ મહિનામાં ખાલી પડનારી બેઠકો માટે ચૂંટણીની તારીખની જાહેર કરવામાં આવી છે. ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતની ૪ બેઠક માટે મતદાન…

ઉત્તરાખંડની મદરેસાઓમાં ભણતા વિદ્યાર્થીઓ હવે કુરાનની સાથે રામાયણનો પણ અભ્યાસ કરશે

રામાયણ ભણાવવા માટે શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશેવારાણસી :ઉત્તરાખંડ વક્ફ બોર્ડ સાથે જાેડાયેલા મદરેસાઓમાં હવે રામાયણ ભણાવવામાં આવશે તેવા ન્યૂઝ…

જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ ભવ્ય મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું ઃ વિશ્વ હિંદુ પરિષદ

કાશી વિશ્વનાથની મૂળ જગ્યા હિંદુ સમાજને સોંપવા કરી માંગવારાણસી : વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ સામે આવ્યા બાદ નિવેદનોનો દોર…

Latest News