ભારત

SKODA Auto India cars હવે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GEM) પોર્ટલ પર ઉપલબ્ધ

 મુંબઈ: ભારતીય બજારમાં વૃદ્ધિ અને વિસ્તરણને પંથે SKODA Auto Indiaએ તેની ચુનંદી Cars માટે વિક્રેતા તરીકે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GEM) પોર્ટલ…

જમ્મુ અને કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા

આતંકીઓના સૌથી મોટા મોડ્યુલનો કરાયો અંત, ૩ આતંકીઓને ઠાર કરાયાશ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ભારતીય સેનાને વધુ એક મોટી સફળતા…

પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી

બાંગ્લાદેશમાં હજી ચાલી રહી છે લઘુમતીઓ પર હિંસાઘણી જગ્યાએથી હૃદયદ્રાવક ઘટ્‌નાઓથી બાંગ્લાદેશના હિંસક પ્રદર્શનકારીઓની ચારેબાજુ નિંદાનવી દિલ્હી : બાંગ્લાદેશમાં લઘુમતીઓ…

કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ રેગ્યુલેશન ૨૦૨૪ બિલ પાછું લીધું

બીલ પર વિગતવાર ચર્ચા બાદ નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશેનવી દિલ્હી : કેન્દ્ર સરકારે સોમવારે બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ રેગ્યુલેશન બિલ ૨૦૨૪…

શિમલામાં મોટી હોનારત થતા બચી; નિર્માણાધીન ટનલ ધરાશાયી

મેનેજરની સમજદારીના કારણે કર્મચારીઓનો જીવ બચ્યો શિમલા : હિમાચલ પ્રદેશના શિમલામાં એલ નિર્માણાધીન ટનલ મંગળવારે સવારે તૂટી પડી હતી. કાલકાથી…

તિરંગો દરેક ભારતીયને એકસૂત્રમાં બાંધે છે, ‘હર ઘર તિરંગા’ અભિયાન વિકસિત ભારતમાં યોગદાન આપવાનો અવસર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં અમદાવાદ : શહેરનાં પૂર્વ વિસ્તારમાં…