ભારત

ચારા કૌભાંડનો ચુકાદો : લાલૂ પ્રસાદ યાદવને સાડા ત્રણ વર્ષની સજા

સાજં ચાર કલાકે રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવને સીબીઆઇની વિશેષ કોર્ટે ચારા કૌંભાડ પ્રકરણમાં સાડા ત્રણ વર્ષની સજા…

પ્રધાનમંત્રી ટેકનપુરમાં બીએસએફ અકાદમી ખાતે વાર્ષિક ડીજીપી સભામાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટેકનપુર, મધ્યપ્રદેશમાં બીએસએફ અકાદમી ખાતે આગામી 7મી અને 8મી જાન્યુઆરીએ ડીજીપી અને આઈજીપીની વાર્ષિક પરિષદમાં ભાગ લેશે.…

દક્ષિણ આફ્રિકા ખાતે ૨૫ વર્ષનો ઇતિહાસ બદલવા આજે વિરાટ સેના મેદાનમાં ઉતરશે

  આજથી દક્ષિણ આફ્રિકા અ ભારત વચ્ચે કેપટાઉનમાં રમાઇ રહેલી ત્રણ ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચ રમાશે. ભારતીય ક્રિકેટ ટીમનું સુકાન…

જાણો શું છે કુલભૂષણનો વિડીયો રિલીઝ કરવા પાછળની પાકિસ્તાનની ચાલ?

આજે પાકિસ્તાન તરફ થી કુલભૂષણ જાદવ નો બીજો વિડીયો રિલીઝ કરવા માં આવ્યો હતો જેમાં કુલભૂષણ જાદવ તેઓ ની માતા…

લાલૂ પ્રસાદ યાદવની સજાની સૂનવણી આવતીકાલ સુધી ટાળવામાં આવી

બહુચર્ચિત ચારા કૌંભાડમાં રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવને સજાની સુનવણી વિશેષ સીબીઆઇ અદાલત દ્વારા ૪ જાન્યુઆરીએ સંભળાવવાની હતી. આ સજા…

ભીમા-કોરેગાંવ જંગના ૨૦૦મો શોર્ય દિવસ ‘હિંસા દિવસ’ બન્યોઃ મહારાષ્ટ્રમાં ભારેલો અગ્નિ

મહારાષ્ટ્રના પૂણેમાં ૨૦૦ વર્ષ પહેલા પેશ્વાની સામે અંગ્રેજો અને દલિતો સાશે મળીને યુદ્ધ કર્યું હતુ. આ જંગમાં અંગ્રેજો અને દલિતોની…

Latest News