ભારત

ડોલરની સામે રૂપિયો વિક્રમી ૭૩.૩૪ થયો

મુંબઈ: શેરબજારમાં અફડાતફડી વચ્ચે ડોલર સામે રૂપિયામાં પણ મોટો ઘટાડો રહ્યો હતો. ડોલર સામે રૂપિયો આજે ૭૩.૪૧ની રેકોર્ડ નીચી સપાટીએ…

બજારમાં ફરી હાહાકાર : સેંસેક્સ ૫૫૧ પોઇન્ટ ઘટીને આખરે બંધ

મુંબઇ:  શેરબજારમાં આજે ફરી એકવાર હાહાકારની સ્થિતિ રહી હતી. મુડીરોકાણકારોએ જંગી નાણા ગુમાવી દીધા હતા. મહિન્દ્રા

મૂડીરોકાણકારોની સંપત્તિ ૧.૭૯ લાખ કરોડ ઘટી છે

નવીદિલ્હી:  શેરબજારમાં આજે અભૂતપૂર્વ અફડાતફડી જાવા મળી હતી. શેરબજારમાં મોટા ઘટાડાના પરિણામ સ્વરુપે આજે

સેનાના જવાનોની પાસે હજુ પણ આધુનિક શાસ્ત્રો નથી જ

નવી દિલ્હી:  હાલમાં જ તૈયાર કરવામાં આવેલા નવા અહેવાલમાં કેટલીક ચિંતાજનક બાબત સપાટી પર આવી છે. જેમાં કહેવામાં

દિલ્હી -મુંબઇ વચ્ચે વધુ એક રાજધાની દોડે તેવી શક્યતા

નવી દિલ્હી: રેલવે પ્રવાસીઓને વધુને વધુ સારી સુવિધા આપવાની દિશામાં રેલવે દ્વારા તૈયારી કરવામાં આવી છે. હવે દિવાળી

રંજન ગોગોઇ નવા સીજેઆઇ બન્યા, ન ઘર અને ન કોઇ દેવુ

નવી દિલ્હીઃ જસ્ટીસ રંજન ગોગોઇએ આજે દેશના ૪૬માં સીજેઆઇ અથવા તો ચીફ જસ્ટીસ ઓફ ઇÂન્ડયા તરીકે શપથ લીધા હતા.