ભારત

ચૂંટણીના પરિણામ શેરબજારની દિશા નક્કી કરે તેવા સ્પષ્ટ સંકેતો

શેરબજારમાં  શરૂ થતાં નવાકારોબારી સેશનમાં  જુદા જુદા પરિબળોની સીધીઅસર જાવા મળે તેવી શક્યતા છે. ચૂંટણીના પરિણામ, તેલ કિંમતો અને અન્ય…

FPI દ્વારા ૫ સત્રમાં ૪૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે

વિદેશીમૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ભારતીય શેરબજારમાંથી આશરે ૪૦૦ કરોડરૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે. હુવાવેઈના સીએફઓની ધરપકડ બાદથી વૈશ્વિકશેરબજારમાં…

જમ્મુ કાશ્મીર : ત્રણ કુખ્યાત આતંકવાદીઓને ઠાર કરાયા

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આજે સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી.પાટનગર શ્રીનગરના બહારના વિસ્તારમાં મૂંજ ગુડમાં ત્રાસવાદીઓ…

સીબીઆઈની ટીમ લંડન રવાના

નવીદિલ્હી : ઓગસ્ટા વેસ્ટલેન્ડ ડિલમાં ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં આવ્યા બાદ હવે શરાબ કારોબારી વિજય માલ્યાને પણ ભારત લાવવાની તૈયારી…

મંદિર મુદ્દે કાનૂન બનાવવા ભૈયાજી જોશી દ્વારા સૂચના

નવી દિલ્હી :  અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને આજે દેશના જુદા જુદા ભાગોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાંવિહિપની રેલી…

વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે ટૂંકમાં ચુકાદો જાહેર

નવીદિલ્હી : સંકટમાં ફસાયેલા શરાબ કારોબારી વિજયમાલ્યાને સોમવારના દિવસે એટલે કે આવતીકાલે લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં રજૂકરવામાં આવનાર છે. માલ્યાના પ્રત્યાર્પણના મામલામાં…

Latest News