સૌરાષ્ટ્ર

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે, પણ વરસાદ તો પડશે જ : અંબાલાલ પટેલ

આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી કરીઅમદાવાદ: મિચોંગ વાવાઝોડું જતુ રહ્યું છે તો હવે વરસાદ નહિ આવે એવુ ન વિચારતા.…

ઉત્તરાયણના પર્વને લઈ સુરત અને રાજકોટમાં પોલીસ કમિશ્નરનું જાહેરનામું

ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ, ધાબા પર લાઉડ સ્પીકર વગાડાશે નહિસુરત,રાજકોટ : ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા…

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના યાત્રિકોની બસ પલટી, ૩૦ને ઈજા

જામનગર, મોરબી અને રાજકોટના લગભગ 50 જેટલા મુસાફરો સવાર હતાબનાસકાંઠાના સાંસદ પરબત પટેલ ઘટના સ્થળે પહોંચ્યાબનાસકાંઠા : અંબાજીનો ત્રિશુલિયા ઘાટ…

જાણીતી બિઝનેસ અને નેટવર્કિંગ કોમ્યુનિટી BizzTree દ્વારા મેમ્બર્સના ગ્રોથ માટે એક અનોખો પ્રયોગ

ઉબુન્ટુ અને ટ્રેનિંગના વિચારધારા સાથે અને એક બીજાને ટેકો આપી જોડે આગણ વધવું એટલે ઝુનૂન-૨૦૨૩ અભિયાનનું ખાસ આયોજન બિઝનેસ લીડર…

મોરબીમાં દલિત યુવકને માર મારવાના કેસમાં વધુ ત્રણ આરોપીની અટકાયત

મોરબી : મોરબીમાં અનુસૂચિત જાતિના યુવકને માર મારવાના કેસમાં વધુ ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી છે. ફરાર ત્રણ આરોપી પ્રિત,…

ગ્લોબલ વોર્મિંગ કહીએ કે કુદરતની કરામત: ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી

પોરબંદર : ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તે કેસર કેરી આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે. વાતાવરણમાં…