સૌરાષ્ટ્ર

રાજકોટ ડિવીઝનથી પશ્ચિમ રેલવેના પ્રથમ ડબલ સ્ટેક ડ્વાર્ક કંટેનર સેવાનો પ્રારંભ

ભારતીય રેલવેએ ડબલ સ્ટેક ડ્વાર્ક કંટેનર સેવાનો શુભારંભ કરવામાં આવ્યો. આ ટ્રેનને ૭ જુલાઇએ પશ્ચિમ રેલવેના રાજકોટથી લીલી ઝંડી આપી…

રથયાત્રા ૨૦૧૮ : રાજ્યમાં જય રણછોડ-માખણચોરના જય નાદ સાથે નીકળશે ૧૬૪ રથયાત્રા-શોભાયાત્રાઓ

રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં જય રણછોડ- માખણચોરના જય નાદ સાથે ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળશે.…

નેશનલ હાઇવે પર આવેલી ગોંડલ ચોકડી પર ‘ફલાય ઓવર બ્રિજ’ મંજૂર

રાજકોટ શહેર નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૨૭ પોરબંદર-જેતપુર- ગોંડલ-રાજકોટ અને બામણબોરને જોડે છે. આ નેશનલ હાઇવે નં. ૨૭…

વેરાવળનાં સાગરપુત્રો ફિશીંગ જાળ ગુથવામાં માહિર

ગીર-સોમનાથ: ગુજરાત રાજ્યમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ગીર-સોમનાથ જિલ્લાનું મોટું પ્રદાન છે. મત્સ્ય નિકાસમાં વેરાવળનો મોટો ફાળો છે. રોજગારી સાથે આર્થિક ઉપાર્જનમાં…

ચોમાસાની ઋતુમાં મગફળી અને કપાસનું વાવેતર ઇચ્છુક ખેડૂતો માટે સૂચના

ચોમાસાની ઋતુમાં મગફળીના પાક વાવેતર કરતા ખેડૂતો જોગ સંદેશ

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ : રાજ્યના ૮૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ૧૮૬…