The girl was kidnapped and raped after luring her to work in the film
An employee of the technical department of a school in Bhopal raped a three-year-old innocent girl in the school
The girl was kidnapped and raped after luring her to work in the film
ADVERTISEMENT
ADVERTISEMENT

સૌરાષ્ટ્ર

વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા હાઇકોર્ટનો આદેશ

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે તંત્રને ૧૫ દિવસની અંદર હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા માટે કડક આદેશ...

Read more

એક રિસર્ચ અનુસાર હેપેટાઇટિસ સંબંધિત બિમારીથી દર 30 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે : ડૉ. પ્રફુલ કામાણી

વર્લ્ડ હેપેટાઇટિસ ડે  28 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને આ ગંભીર...

Read more

રાજકોટમાં ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીની “GUJ IR 2024” નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરાયું

રાજકોટ: રાજકોટમાં રેજન્સી લગૂન ખાતે 20 અને 21 જુલાઈના રોજ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની  GUJ IR 2024 નામની નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન...

Read more

Wockhardt Hospital, રાજકોટ ખાતે એડવાન્સ્ડ ન્યુરો નેવિગેશન સિસ્ટમની શરૂઆત કરવામાં આવી

રાજકોટ : પેશન્ટ કેરમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે અગ્રણી એવી વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ આધુનિક સુવિધાઓ...

Read more

Colors Gujaratiની નવીસિરીઝ ‘યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત’ – પરંપરા સાથે સાંસ્કૃતિક ખોજનું આંતરગૂંથણ કરતો ફેમિલી ડ્રામા

કલર્સ ગુજરાતીએ ‘અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઈનમેન્ટ’ સાથે નવી ઊંચાઈ સર કરી છે. તે સ્વર્ણિમ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરામાં ઊંડાણથી મૂળિયાં ધરાવતી વાર્તાઓ લાવે છે. તે અસલપણું અને તેજસ્વિતા સાથે તેનો સમૃદ્ધ વારસો ઉજવણી કરે છે. હવે તેના નવા શો યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાતના નવા પ્રોમો થકી બ્રાન્ડના વચનને ફરી સાર્થક કરતાં દર્શકોને કે (સાના શેખ) તેની માતા યમુના (અમી ત્રિવેદી) અને બા (રાગિણી શાહ)ને એકત્ર લાવતાં તેનાં મૂળના હૃદયસ્પર્શી પ્રવાસે નીકળ પડે છે. શો પરફેક્ટ ફેમિલી ડ્રામા છે અને પરિવારમાં અલગ અલગ ગતિશીલતાઓમાં ડોકિયું કરાવશે. દર્શકોને કે (સાના શેખ) અને કેશવ (રાજ અનડકટ) વચ્ચે નવું ખટ્ટામીઠા જોડાણ ફૂલતુંફાલતું જોવા મળશે. આ પ્રવાસ વટથી ગુજરાતી સામે દિલથી ગુજરાતીની હૃદયસ્પર્શી ભાવનાઓ સાથે સંમિશ્રિત પરફેક્ટ ફેમિલી ડ્રામા અને સાંસ્કૃતિક સંમિશ્રણનું વચન આપે છે. https://youtu.be/Nlp0ce4BEzw?si=EcwoFpMQ7a-XRJl3 સંસ્કૃતિ (કે)ની ભૂમિકા ભજવતી સાના શેખ કહે છે, “કે પાત્ર મારા અંગત જીવન જેવું જ છે. ખાસ કરીને તેની ગુજરાતી સંસ્કૃતિ અને માન્યતાઓમાં તેનાં મજબૂત મૂળ છે. અમારી વચ્ચે ઘણી બધી સામ્યતા છે- ક્રિયાત્મકતા,  પડકારોનો  સામનો અને જમીન પર રહીને આધુનિકતા અંગીકાર કરવી. મને વિશ્વાસ છે કે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાત એવું ઉત્તમ ફેમિલી એન્ટરટેઈનર બની રહેશે, જે ગુજરાતી પરિવારોને જોવાનું ગમશે.”

Read more
Page 1 of 30 1 2 30

Categories

Categories