ગુજરાત

વડોદરાના બે લોકોએ માલદિવ જવાના ચક્કરમાં પાંચ લાખ ગુમાવ્યા

વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા બિઝનેસમેન વશિષ્ઠ મહેન્દ્રભાઇ ઉપાધ્યાયે પરિવાર સાથે માલદીવ જવાનું આયોજન કર્યું હતું. જેથી ત્યાં હોટલમાં રહેવાની વ્યવસ્થા…

બ્રહ્મ સ્વરાંજલિ, સંગીત અને નૃત્યની સંસ્થાએ તેનો 11મો વાર્ષિક દિવસ આનંદ અને આનંદ સાથે ઉજવ્યો

બ્રહ્મ સ્વરાંજલિ, સંગીત અને નૃત્યની સંસ્થાએ તેનો 11મો વાર્ષિક દિવસ 30મી એપ્રિલે ખૂબ જ આનંદ અને આનંદ સાથે ઉજવ્યો. દેવાંગ…

રાહુલ ગાંધી ૧૦ મેના રોજ ગુજરાતની મુલાકાતે આવશે

ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના આંટાફેર વધ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી ગયાં છે. વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશ સહિતના…

કાળઝાળ ગરમીને લીધે યુનિવર્સિટીની પરીક્ષાના તારીખમાં ફેરફાર કરવાની માંગ

અમદાવાદમાં અત્યારે ગરમી ૪૪ ડિગ્રી પહોંચી છે, ત્યારે આગામી ૧૦મી મેથી લૉ અને અન્ય વિધાશાખાની પરીક્ષા શરૂ થવાની છેય ત્યારે…

શહેરની મધ્યમાં અત્યાધુનિક સુવિધા ધરાવતી આઇકોનીક ૧૦૧૦ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલનો શુભારંભ

અમદાવાદ શહેર ની મધ્ય માં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી ૬૫ બેડ ની મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ, આઇકોનીક ૧૦૧૦ હોસ્પિટલ નો શુભારંભ રાજ્યના…

શ્રી સંજય પરીખ મેમોરિયલ ટ્રસ્ટ  ગુજરાત સ્થાપના દિવસ      

 1 મે,1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સ્થાપના થઇ હતી. પહેલી મે 2022 ના રોજ સાનિધ્ય 2 બંગ્લોઝ  આનંદનગર માં 6:30 કલાકે કાર્યક્રમ આયોજિત કરવામાં આવી . મિલન પરીખ અને સોસાયટી ના સભ્યો દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી  કરવામાં આવી .આ કાર્યક્રમ માં  પુરુષોત્તમ રૂપાલા (યુનિયન કેબિનેટ મિનિસ્ટર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી), દેવુસિંહ ચૌહાણ (મિનિસ્ટર ઓફ સ્ટેટ કૉમ્યૂનિકેશન ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા) દિપસિંહ રાઠોડ (મેમ્બર ઓફ લોકસભા), નીમાબેન આચાર્ય (સ્પીકર ગુજરાત લેજેસ્લેટિવ એસેમ્બલી) અને ડો.નુમાલ મોમીન ( ડેપ્યુટી સ્પીકર ,આસામ લેજેસ્લેટિવ એસેમ્બલી) મહાનુભાવો ઉપસ્થિતમાં ભવ્ય ઉજવણી કરી .    કાર્યક્રમના આયોજન અંગે સંજય મેમોરિયલ ટ્રસ્ટ ના ચેરમેન,મિલન પરીખકે કહ્યું, કે દિવાળી , હોળીની જેમ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પણ બધા ગુજરાતના લોકોએ કરવી જોઈએ. ગુજરાતી હોવાનું બધા ને ગર્વ હોવું જોઈએ. ગુજરાતની અસ્મિતા અને ભવ્યતા ને ઉજાગર કરવી આપણી સહું ની ફરજ છે. આયોજીત કાર્યક્રમ માં ગરબા ગ્રુપ , આદિવાસી નૃત્ય અને કવિ દ્વારા ગુજરાત નું સંબોધન કરવામાં આવ્યુ .વાંસળીવાદક નું લાઈવ પર્ફોમન્સ .સાથે એક એનજીઓ નું પણ ઉદઘાટન ડો. ધ્વનિ પરીખ દ્વારા કરવામાં આવ્યું..