ગુજરાત

વાડજમાં અસામાજિક તત્વો દ્વારા તલવાર લઈને દુકાનમાં તોડફોડ કરાઈ

વાડજ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોય છે ત્યારે સ્થાનિક પોલીસ કે પોલીસ ઇન્સ્પેક્ટરનો સહેજ પણ કંટ્રોલ નહીં હોવાથી આવા…

ગુજરાતના ગલ્લાઓ પર ડ્રગ્સનો સામાન ગોગોનું વેચાણ, તેના પર જીએસટી પણ વસૂલાય છે : કોંગ્રેસ

કોંગ્રેસે ‘રિજેક્ટ ડ્રગ્સ, રિજેક્ટ ભાજપ’ નામનું કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું. તેમજ ડ્રગ્સ મામલે કોંગ્રેસે ટોલફ્રી નંબર પણ જાહેર કર્યો છે.…

ગુજરાતી ફિલ્મ ‘હેય કેમ છો લંડન’ના ટ્રેલરનેયુટ્યબ પર 1.3 મિલિયન અને ફેસબુક પર 1.7 મિલિયન વ્યૂ સાથેદર્શકોનો મળ્યો બહોળો પ્રતિસાદ

ગુજરાતી સિનેમા હવે સીમાડાઓને વટાવી રહ્યું છે. નવીન વિષયો પર આધારિત ગુજરાતી ફિલ્મોને છેલ્લા કેટલાંક વર્ષોથી મળી રહેલા પ્રતિસાદથી મેકર્સ…

નાણાકીય વર્ષ ૨૩ માં યુબીનું ફિક્સ્ડ ઇન્કમ પ્લેટફોર્મ, યુબી ઇન્વેસ્ટ, ગુજરાતમાં રૂ.૨૦૦૦ કરોડથી વધુ ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્‌સની સુવિધા કરશે

આજે, અમદાવાદમાં, યુબીની ફ્લેગશિપ ફિનટેક ઇવેન્ટ, કેપિટલ સર્કિટ રોડશો માં, કંપનીએ જાહેરાત કરી કે તેના અગ્રણી ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ,…

ટ્રીહાઉસ ચેઇન ઑફ સ્કૂલ્સે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી

"અમારા વિદ્યાર્થીઓ તમામ તહેવારો સમાન ઉત્સાહથી ઉજવે છે." – રાજેશ ભાટિયા, ફાઉન્ડર આ અઠવાડિયે, ટ્રીહાઉસ ચેઇન ઑફ સ્કૂલ્સે લગભગ બે વર્ષના…

બ્રિટનમાં ૮૫ વર્ષિય ગુજરાતી મહિલાની વાનગીઓએ ધૂમ મચાવી

જો વ્યક્તિમાં કઈક કરી દેખાડવાની તમન્ના હોય તો તેને ઉંમરનું બંધન નડતું નથી. એવા અનેક લોકો દુનિયામાં જોવા મળે છે…

Latest News