ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન માટે ૫ મેથી શરૂ થશે પ્રિ-રજીસ્ટ્રેશન પ્રક્રિયા..

ગુજરાત યુનિવર્સીટી ખાતે સિન્ડિકેટ બેઠક મળી હતી. જેમાં નવા શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રક્રિયા માટે GIPL ને કામગીરી સોંપવામાં આવી છે.…

પાટીદાર યુવકોની પીડા : ભગવાન કા દિયા સબ કુછ હૈ, બંગલા, ગાડી હૈ…પર બીવી નહિ હૈ

પાટીદાર સમાજ એટલે ગુજરાતનો સુખી સંપન્ન સમાજ. આ સમાજ હાલ મોટી સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. એ છે પરણવા માટે…

અમદાવાદમાં વધુ એક મહિલા શારીરિક અને માનસિક ઘરેલું હિંસાનો ભોગ બની, પરિણીતાએ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ શહેરમાં વધુ એક મહિલા શારીરિક અને માનસિક ઘરેલું હિંસાનો ભોગ બની છે. પતિ દારૂ પીવાની ટેવ વાળો હોવાથી પરિણીતા…

આ યુવક દિવ્યાંગ ઓલિમ્પિકમાં લેશે, ૧૪ વખત જીત્યો છે મિસ્ટર મધ્યપ્રદેશનો ખિતાબ

રાજકોટ પશ્ચિમ રેલવેમાં ફરજ એક કર્મચારી કે જે દિવ્યાંગ હોવા છતાં આજે આર્મ રેસલિંગમાં ગુજરાત અને મધ્યપ્રદેશનું નામ રોશન કરી…

છૂટાછેડા પછી પણ પૂર્વ પતિ-પત્ની અંગત પળો માણતા રહ્યા, ગર્ભ રહેતા આવ્યો વળાંક

વડોદરાની મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા પછી પણ તેમની વચ્ચે શારિરીક સંબંધો યથાવત હતા, આ દરમિયાન મહિલા પ્રેગનેન્ટ…

ઓસ્ટ્રેલિયામાં આ એક કારણસર ગુજરાતી સાથે આ રાજ્યોના વિદ્યાર્થીઓ પર છે પ્રતિબંધ..!!

ગુજરાતના વિદ્યાર્થીઓનું ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસનું સપનું રોળાય એવી શક્યતા ઉભી થઈ છે. તેના પાછળનું કારણ ઓસ્ટ્રેલિયાની ૫ યુનિવર્સીટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની…

Latest News