ગુજરાત

માવઠાંના કારણે અમરેલી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું, રાજ્ય સરકારે કરેલા સર્વે બાદ કૃષિમંત્રીએ આપી માહિતી

રાજ્યમાં છેલ્લા દોઢ મહિનામાં ૫ વખત કમોસમી વરસાદ પડ્યો છે અને આ કમોસમી વરસાદને કારણે સૌથી વધારે મુશ્કેલીનો સામનો ખેડૂતોને…

રાજ્યમાં દરેક ચીજોના ભાવ આસમાને પહોંચ્યા, સીંગતેલના ભાવમાં ૩૦ રૂપિયાનો વધારો

રાજ્યમાં દરેક ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. રોજબરોજની ચીજોના ભાવ વધી રહ્યા છે. ત્યારે જનતાને મોંઘવારીનો વધુ એક ડામ આપવામાં…

ગુજરાતમાં કોરોનાના આ વેરિયન્ટના કેસ આવી રહ્યા છે સામે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાત સહિત દેશભરમાં કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના અંગે બેઠક યોજી…

ઘાટલોડિયા બ્રિજના કેટલાક ભાગમાં મુકેલા ટેકાને લીધે લોકોને લાગી રહ્યો છે બ્રિજ પડવાનો ડર

અમદાવાદનો વધુ એક બ્રિજ જોખમી બન્યો છે, ચાંદલોડિયા ઓવર બ્રિજની નીચે ટેકા મૂકવામાં આવ્યા છે. ૨૫ વર્ષ પહેલા ૮ કરોડ…

અમદાવાદમાં પત્નીને બહાર મોકલીને પતિએ ઘરમાં ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું, કારણ છે ચોંકાવનારું!!

પત્નીને નેપાળ ફરવા મોકલી અને દીકરાને દર્શન કરવા મોકલીને પતિએ ઘરમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો ઘાટલોડીયામાં સામે…

બ્રિલિયન્ટ બ્લોગર્સે 100 બ્લોગર્સ સાથે અનોખું સેલિબ્રેશન કર્યું

અમદાવાદ શહેરમાં બ્રિલિયન્ટ બ્લોગર્સ દ્વારા 100 બ્લોગર્સની ટીમને સાથે રાખીને અનોખી રીતે સેલિબ્રેશન કરાયું હતું. બ્રિલિયન્ટ બ્લોગર્સ ગ્રૂપના ૧૦૦ બ્લોગર…

Latest News