ગુજરાત

વાહ..! પર્યાવરણ સજાગતાના સમન્વયને દર્શાવતા અદભૂત શિલ્પો વધારી રહ્યાં છે શહેરની શોભા

અમદાવાદઃ શહેરને વધુ રમણીય અને સુશોભિત બનાવવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીન પ્રયોગો હાથ ધરવામાં આવે છે. હાલમાં જ્યારે શહેરના…

વીએફએસ ગ્લોબલએ અમદાવાદમાં અનધિકૃત બાયોમેટ્રિક નોંધણીના કેસો પકડી પાડ્યા 

વીએફએસ ગ્લોબલે અમદાવાદમાં અમુક અનધિકૃત બાયોમેટ્રિક નોંધણીના કેસો પકડી પાડ્યા છે. વિવિધ દેશોની સરકાર અને રાજદ્વારી મિશન માટે વિશ્વના સૌથી…

અડાઈન ટેક્નોલોજીસે ફેન્ટસી સ્પોર્ટસ મોબાઈલ એપ ‘YU11’ લોન્ચ કરી

અમદાવાદ સ્થિત અગ્રણી ટેક્નોલોજી કંપની અડાઈન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડે તેમની નવીનતમ ફેન્ટસી સ્પોર્ટ્સ મોબાઇલ એપ્લિકેશન YU11 લૉન્ચ કરવાની જાહેરાત કરવા…

એસ.જી.હાઇવે સ્થિત ઠાકર્સ ફાર્મને ત્રણ ગ્લોબલ એવોર્ડ એનાયત

તાજેતરમાં ઈવેન્ટ મેનેજમેન્ટ વેલફેર ફેડરેશન (EMF)એ તેના 10 વર્ષની ઉજવણી ઇવેન્ટ વિયેતનામના વિનપલ રિસોર્ટ ખાતે સેલિબ્રિટી અને બિઝનેસ સેશન અને  500+ ડેલિગેટ્સની ભાગીદારી સાથે કર્યો હતો. EMF ગ્લોબલના ફાઉન્ડર શ્રી જયદીપ મહેતા દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ઠાકર્સ ફાર્મને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ અંગે વાત કરતા ઠાકર્સ ફાર્મના ઓનર્સએ જણાવ્યું હતું કે, "સરગાસણ ગાંધીનગરમાં સ્થિત ઠાકર્સ ફાર્મને વિયેતનામ ખાતે EMF ગ્લોબલ - બેસ્ટ આઇકોનિક વેન્યુ, બેસ્ટ ડેકોરેશન અને બેસ્ટ વેડિંગ એવરના ત્રણ અલગ-અલગ કેટેગરીમાં સિલ્વર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. જ્યાં જૂના વૃક્ષો અને લીલાછમ લૉન સાથે વિકસિત કુદરતી વાતાવરણ જેવા આઉટફીટમાં 800 કરતાં વધુ કાર પાર્કિંગ સાથે લગ્ન, સેલિબ્રસન, કોર્પોરેટ પ્રોગ્રામો, સોશિયલ ઇવેન્ટ્સ અને અન્ય અનેક એક્ઝિબિશનનો માટે આદર્શ વેન્યુ માનાય છે” ફાર્મહાઉસ ડેસ્ટિનેશન વેડિંગ્સ ગુજરાતમાં પર્યટનની તકોને કેવી રીતે વધારશે તે અંગે વધુમાં જણાવ્યું હતું કે, ફાર્મહાઉસ વેડિંગ આ બંને વિકલ્પોનું ત્રીજું અને યુનિક સંયોજન લાવે છે જ્યાં એક તરફ લોકોએ ડેસ્ટિનેશન વેડિંગ જેટલો ખર્ચ કરવો પડતો નથી પરંતુ તેનો અહેસાસ કરાવે છે અને અન્ય રૂટિન પાર્ટી પ્લોટ કલ્ચરથી અલગ છે જે લાંબા સમયથી ફેશનમાં છે અને લોકો હવે કંઈક અલગ કરવા માંગે છે કારણ કે કપલ્સ હવે તેમના લગ્ન સાથે વધુ ક્રેએટિવ બની રહ્યા છે.

વિશ્વકર્મા સમાજની અગ્રણી સંસ્થા પંચાલ યુવા સંગઠનના સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં વાર્ષિક સાધારણ સભા અને GVBO માસ્ટર મીટ યોજાઈ

પંચાલ યુવા સંગઠન,ગુજરાત પ્રદેશ વિશ્વકર્મા સમાજના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે ગુજરાતના ૨૨ થી વધુ જિલ્લાઓમાં ૮૫૦૦ થી વધુ કાર્યકર્તાઓ…

અમદાવાદના નવા નરોડામાં ૯ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા એક નરાધમે તેની જ સોસાયટીમાં રહેતા એક બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. શહેરના કૃષ્ણનગર…

Latest News