ગુજરાત

World sight day 2023 નિમિત્તે જાણીતા Diva Eye Institute દ્વારા જાગૃતિ અભિયાન અને ખાસ અપીલ સાથે ઉજવણી

અમદાવાદ : Diva Eye Institute જે આંખની સંભાળ માટે એક શ્રેષ્ઠતાનું કેન્દ્ર છે અને એક જ છત નીચે અત્યાધુનિક વ્યાપક…

બે દિવસીય નવરાત્રી સ્પેશિયલ એડિશન સાથે SUTRA ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ એક્ઝિબિશન પરત ફર્યું અમદાવાદમાં

અમદાવાદ : નવરાત્રિ અને પૂજાની તહેવારોની મોસમ નજીક હોવાથી, આગામી 2 દિવસીય સૂત્રા લાઈફ સ્ટાઇલ એક્સહિબીશન ફરી આવી પહુંચયું છે…

AMAZON Business ની ભારતમાં બિઝનેસ ગ્રાહકોને સશક્ત બનાવવાના 6 વર્ષની ઉજવણી

અમદાવાદ: સપ્ટેમ્બર 2017માં શરૂ કરાયેલ, એમેઝોન બિઝનેસ આ વર્ષે ભારતમાં બિઝનેસ ગ્રાહકોને સશક્તિકરણના છ વર્ષ પૂરા કરે છે, તેમને સીમલેસ અને…

મિશેલિન સ્ટાર શેફ વિકાસ ખન્નાએ આજે અમદાવાદમાં

અમદાવાદ: સેલિબ્રિટી શેફ અને મિશેલિન સ્ટાર એવોર્ડ વિજેતા વિકાસ ખન્નાએ શુક્રવારે અમદાવાદમાં બર્ગનર રોડ શોના ભાગરૂપમાં આયોજીત કુલીનરી જર્નીમાં ભાગ…

 “વિશ્વ પ્રવાસન દિન” નિમિત્તે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાતના લાખો નાગરિકોને પરિવહન પૂરું પાડતા એસટી નિગમના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી ગાંધીનગરમાં સમાજ સેવા કરી રહ્યું છે. "વિશ્વ પ્રવાસન દિન" નિમિત્તે તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ…

મહારાષ્ટ્રના નાંદેડ અને ગુજરાત ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

          ગત દિવસોમાં મહારાષ્ટ્રના નાંદેડ ખાતે સરકારી હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં 24 લોકોના મૃત્યુ નોંધાયા છે.  આ દુઃખદ ઘટના બની છે તેમાં જે લોકોના મૃત્યુ થયાં તેમાં 12 નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. એ સિવાય અન્ય ૧૨ વ્યકિતઓના મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૬૦૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.                 આ સિવાય ગુજરાતના વિવિધ સ્થળોએ અકસ્માતની ઘટનામાં ૬ જેટલા લોકોના મોત થયા છે. કાલાવડ,ભાવનગર જેવા સ્થળોએ વિવિધ અકસ્માતની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૯૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આમ કુલ મળીને રુપિયા ૪,૫૦,૦૦૦ની રાશિ અર્પણ કરી છે.  મોરબી ખાતે ચાલી રહેલી રામકથામાંથી પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. મહારાષ્ટ્રના રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ અર્પણ કરવામાં આવશે.

Latest News