ગુજરાત

પોલીસે આરોપી વૃદ્ધ ફુવા સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા વિસ્તારમાં ૪ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. બાળકીના ૬૮ વર્ષીય ફુવાએ…

આગામી બે દિવસ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહે…

પોલીસ તમારી સાથે ગેરવર્તન કરે તો તમે પોલીસ સામે ફરિયાદ કરી શકો છો

સામાન્ય પ્રજાને ક્યારેય કાયદાનું જ્ઞાન હોતું નથી. પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવાનો ડર લાગતો હોય એવા લોકો પોલીસનું નામ સાંભળીને થરથર…

અમદાવાદમાં મિલકત મુદ્દે ભત્રીજાએ કાકાની હત્યા કરી

ગુજરાતમાં દિવસેને દિવસે ગુનાઓનો રેશિયો વધતો જઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર અમદાવાદમાં હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ…

ગુજરાતમાં એકાએક ગાયબ થયેલો વરસાદ ફરીથી દસ્તક આપશે

ગુજરાતમાં એકાએક ગાયબ થયેલો વરસાદ ફરીથી દસ્તક આપશે. હવામાન વિભાગે ખુશીના સમાચાર આપતી આગાહી કરી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ…

બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સવાલ : દોષિતોને આજીવન કેદની સજા થઈ તો ૧૪ વર્ષમાં કેવી રીતે મુક્ત થયા?..

બિલ્કીસ બાનોના દોષિતોની મુક્તિ પર કેન્દ્ર અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી. ગુજરાત સરકાર વતી એડિશનલ…

Latest News