ગુજરાત

મહેસાણા જિલ્લામાં કુટુંબ નિયોજન યોજનામાં કૌભાંડ

10 જેટલી મહિલા હેલ્થ વર્કરને નોટિસ ફટકારવામાં આવીમહેસાણા : મહેસાણા આરોગ્ય મંત્રીના જિલ્લામાં કુટુંબ નિયોજન યોજનામાં કૌભાંડ બહાર આવ્યું છે.…

સુરતમાંથી ૧૨.૮૯ ગ્રામ મેફેડ્રેન ડ્રગ્સ સાથે પતિ – પત્ની ઝડપાયા

પોલીસે દંપતિ પાસેથી ૧.૨૮ લાખનું ૧૨.૮૯ ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડા ૨ હજાર, પાંચ મોબાઈલ સહીત કુલ ૧.૯૯ લાખનો મુદ્દામાલ કબજે…

અમદાવાદમાં લગ્ન કરવાની લાલચ આપી યુવતિ સાથે દુષ્કર્મ

પોલીસે આરોપી સહિત ૪ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરીઅમદાવાદ : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં યુવતિ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી…

ઉત્તરાયણના પર્વને લઈ સુરત અને રાજકોટમાં પોલીસ કમિશ્નરનું જાહેરનામું

ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ, ધાબા પર લાઉડ સ્પીકર વગાડાશે નહિસુરત,રાજકોટ : ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા…

રાજકોટમાં વ્યાજખોરોએ પરિવારની સામે દીકરી પર દુષ્કર્મ આચર્યું

અપહરણ બાદ તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ખળભળાટછેડતીની ફરિયાદ પાછી ખેંચવા વ્યાજખોરો પરિવાર પર દબાણ કરતા હતાહાકુભા, મિરઝાદ, ઇકબાલ સહિતના લોકોએ…

મિચૌંગ વાવાઝોડાનો ખતરો : ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

રવિવારે ભરશિયાળે ગુજરાતના ૨૧ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો અમદાવાદ : આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ઉઠેલા માઈચોંગ વાવાઝોડાને કારણે…

Latest News