ગુજરાત

પત્નીએ સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડી બનાવી પતિ વિરૃધ્ધ પોસ્ટ મુકી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો

રાજકોટ : પતિ અને પત્ની વચ્ચે તો ૭ જનમનો સંબંધ હોય છે. લગ્ન સમયે સપ્તપદીના ફેરા સમયે દરેક કપલ આ…

ગુજરાતમાં ૨૨ જાન્યુઆરીએ જાહેર રજા રાખવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત

અમદાવાદ : અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. એક ૧૦૮ ફૂટ લાંબી અગરબત્તી, જે…

હજારો બાળકો-પરિવારોના તારણહાર કચ્છી ઉદ્યોગપતિ હસમુખભાઈ ભુડિયાએ શિક્ષણ માટે રૂ. ૧૫૦ કરોડના મહાદાનની જાહેરાત

આગામી ૨૫ વર્ષ સુધી કચ્છી લેવા પટેલ સમાજના શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરનારી દીકરીઓનો ખર્ચ દાતા પરિવારે ઉપાડ્યો માત્ર ૧ રૂપિયો…

ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ લાઇ ફસાયન્સીસના ચેરમેન પંકજ પટેલ ટોચના ધનિકોમાં ૩૬મા સ્થાને પહોંચ્યાં

અમદાવાદ : ધંધાની વાત આવે ત્યારે ગુજરાતીઓનું નામ તેમાં અવ્વ્લ છે. એમાંય પાટોદારોની તો વાત જ કંઈક અલગ છે. વધુ…

વડોદરાના એક રામભક્તે ૯ ફૂટથી વધુ ઉંચો અને ૮ ફૂટ પહોળો દીવો બનાવ્યો

દિવાના કદ પ્રમાણે ૧૫ કિલો રૂમાંથી તેની દિવેટ બનાવવામાં આવી, દિવામાં પૂરા ૫૦૧ કિલો ઘીનો સમાવેશ થઈ શકશે વડોદરા :…

ગુજરાતમાં સૂર્ય નમસ્કાર માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચાયો

ગુજરાતમાં ૧૦૮ સ્થળોએ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યાવડાપ્રધાન મોદીએ ટિ્‌વટ કરીને દરેકને સૂર્ય નમસ્કારને દિનચર્યાનો ભાગ બનાવવા શક્ય તેટલું…

Latest News