ગુજરાત

મોરબીમાં દલિત યુવકને માર મારવાના કેસમાં વધુ ત્રણ આરોપીની અટકાયત

મોરબી : મોરબીમાં અનુસૂચિત જાતિના યુવકને માર મારવાના કેસમાં વધુ ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી છે. ફરાર ત્રણ આરોપી પ્રિત,…

રાજ્ય સરકારે ખેડૂતોને મહાઆફતમાંથી બહાર કાઢવાની કોશિશ તેજ કરી

ગુજરાતના ૨૨૦ તાલુકાઓમાં માવઠાની આફત ત્રાટકી૩થી ૪ લાખ હેક્ટરમાં ઉભા પાકને નુકસાનનો અંદાજગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદના…

TRB જવાનો કેટલાક તોડના કિસ્સાઓમાં સામેલ હોવાનુ સામે આવતાં છૂટા કરવાની વાત હતી

TRB જવાનની ફરજ ટ્રાફિક સંચાલન કરીને પોલીસની કામગીરીમાં સહાયતામાં રહીને કામ કરવાની છેઅમદાવાદ : હાલમાં જ ગુજરાત પોલીસને મદદરુપ રહેલ…

ચીનમાં ફેલાયેલા નવી બીમારીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સતર્ક

કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપીઅમદાવાદ : ચીનમાં બાળકોમાં ફેલાયેલી ભેદી બીમારીએ દુનિયની ચિંતા ફરી…

રાજ્યભરમાં વિજળી પડવાથી માર્યા ગયેલા 23 લોકોને મોરારીબાપુની સહાય

 ગઈકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને લીધે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અનેક જગ્યાએ તો બરફના કરા પણ પડયા…

કલર્સના લેટેસ્ટ સોશિયલ ડ્રામા ‘ડોરી’ના પિતા-પુત્રીની જોડી, અમર ઉપાધ્યાય અને માહી ભાનુશાલીએ અમદાવાદમાં

અમદાવાદ : કલર્સ દ્વારા તાજેતરમાં શરૂ થયેલ શો ‘ડોરી’ એ પિતૃસત્તાક ધોરણોને પડકારતી ગંગા પ્રસાદની પાલક પુત્રી ડોરીની વાર્તાને ટ્રેસ…

Latest News