ગુજરાત

ડિસેમ્બરમાં વધુ એક વાવાઝોડું આવશે : અંબાલાલ પટેલ

દક્ષિણ ભારત પર ચક્રવાતનું જાેખમ તોળાઈ રહ્યું છેઅમદાવાદ : 2023 નું વર્ષ માવઠું અને વાવાઝોડાના નામે રહ્યું. સતત આખુ વર્ષ…

ભારતની પ્રીમિયર સ્કૂલનો 2 દિવસીય એક્ઝિબિશન આજથી અમદાવાદમાં શરુ….

પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન - જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે. આપણા શહેરમાં ફરી યોજવા જઈ રહ્યું છે. એક્ઝિબિશનમાં આવનાર લોકો…

Built Environment માં નેટ ઝીરો વોટર હાંસલ કરવા અમદાવાદમાં 29મી ભારતીય પ્લમ્બિંગ કોન્ફરન્સનું આયોજન

અમદાવાદ: ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન (IPA) 29મી ભારતીય પ્લમ્બિંગ કોન્ફરન્સ, IPA ની મુખ્ય વાર્ષિક ઇવેન્ટની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. 21મી…

વધુ એક ૨૪ વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

દુકાનમાં બેઠા બેઠા જ છાતીમાં દુખાવો ઉપડ્યો અને ખુરશી પરથી નીચે ઢળી પડ્યોજામનગર :સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હાર્ટ એટેક હાહાકાર મચાવી…

સુરતની વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા, મિત્રની પ્રેમ કહાની, આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખી

છ વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક્‌સ આપી ૫૦૦ રૂપિયાની પેનલ્ટી કરાઈસુરત : સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની વિચિત્ર હરકત સામે આવી છે.…

ભર શિયાળે લસણનો ભાવ વધતા ગૃહિણો ચિંતામાં મુકાઇ

ટામેટા, ડુંગળી બાદ હવે લસણના ભાવ વધતા દેકારોલસણનો ભાવ હાલ ૪૦૦ રુપિયાથી વધુ કિલોએ પહોંચ્યોરાજકોટ : શિયાળો આવતા જ ગુજરાતીઓ…

Latest News