ગુજરાત

ગુજરાતમાં વીજચોરી ઘટાડવાનો તખ્તો તૈયાર,સરકાર 1.65 કરોડ સ્માર્ટમીટર લગાવશે

વિવિધ રાજ્યોમાં આશરે ૧૯.૭૯ કરોડ પ્રિ-પેઈડ કન્ઝ્‌યુમર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજનઅમદાવાદ : ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ…

ભાઈ સાથે સગાઈ તોડવાની અદાવતમાં યુવકે યુવતીને ઘરે બોલાવી ૧૦મા માળેથી ધક્કો મારી દીધો

સુરત : સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક યુવકે યુવતીને ૧૦મા માળેથી નીચે ફેંકીને હત્યા કરી હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ખળભળાટ…

જૂનાગઢમાંથી નકલી DYSP ઝડપાયો

નકલી અધિકારી બનીને ૨.૧૧ કરોડની છેતરપિંડી આચરી હતીજૂનાગઢ : જૂનાગઢમાં નકલી DYSPનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિકારી તરીકેનું નકલી કાર્ડ…

સરકારે છેલ્લા ૩ વર્ષમાં ૨૨ હજાર પોલીસ કર્મચારીની ભરતી કરી તો શિક્ષકોની કેમ નહીં?

છેલ્લા છ મહિનાથી કાયમી ભરતી કરવાના મુદ્દે આંદોલન કરતા ઉમેદવારોએ વધુ એક વખત નવા સચિવાલય બહાર દેખાવો કર્યાગાંધીનગર : રાજ્ય…

ભવિષ્યમાં સ્પોર્ટ્‌સ ૫ બિલિયનનું માર્કેટ બનશે : હર્ષ સંઘવી

ગુજરાતને સ્પોર્ટ્‌સ હબ બનાવવાનું આયોજન થઇ રહ્યું છેઅમદાવાદ : દેશના ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાત અને તેમાંય અમદાવાદમાં સ્પોર્ટ્‌સ સ્ટાર્ટ અપ કોન્ક્‌લેવ…

અમદાવાદ રીયલ એસ્ટેટમાં બંગ્લોઝનું આટલું ભવ્ય ઉદ્ઘાટન તમે નહિ જોયું હોય …..

અમદાવાદઃ ડીએન્સડી ડેવલપર્સ અને અઝારો ગ્રૂપે અમદાવાદમાં ભવ્ય રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એપ્રીસિટીના લોંચ સાથે વૈભવી જીવનશૈલીને પુનઃવ્યાખ્યાયિત કરવાની દિશામાં એક…

Latest News