ગુજરાત

ગાંધીનગર જિલ્લામાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

દહેગામના કડજાેદરા ગામે ૪થી ૫ લોકો પર દીપડાએ હુમલો કર્યોગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં દહેશતનો માહોલ…

સુરતમાં બાલ્કનીમાં રમતા રમતા ૫ વર્ષનો બાળક ૧૧ માં માળથી નીચે પટકાયો

પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરીસુરત : માતા-પિતા માટે ફરી લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે છે.…

રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં હળવા વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે માવઠું થવાની સંભાવનાઅમદાવાદ : હવામાન વિભાગે ફરી માવઠાની આગાહી કરી છે. વધુ એક વખત…

ગીતા જયંતી નિમિત્તે મોરારી બાપુની દરેક વ્યક્તિને ભગવદ ગીતા વાંચવા અપીલ

અમદાવાદ :જાણીતા આધ્યામિક ગુરુ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂએ ગીતા જયંતિની ઉજવણી માટે ગીતા માનીષી સ્વામી શ્રી જ્ઞાનાનંદજી મહારાજ…

Franklin Templetonએ અમદાવાદમાં તેની નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું

ફ્રેન્કલિન ટેમ્પલટન માને છે કે ગુજરાતમાં મ્યુચ્યુઅલ ફંડની સંભવિત રૂપે વૃદ્ધિ થશે અને તેથી, આ ફંડ હાઉસ રાજ્યમાં તેના દસીટ્રીબ્યુશન…

ગિફ્ટ સિટીમાં વધુ એક મોટું ઇન્વેસ્ટમેન્ટ !!! 1000 થી વધુ લોકોને નોકરીની તક …..

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે CtrlS ગિફ્ટ સિટી ડેટા સેન્ટરનો કર્યો શિલાન્યાસ CtrlS ડેટાસેન્ટર્સ તેના નવા ગુજરાત ડેટાસેન્ટર (ગાંધીનગર…

Latest News