ગુજરાત

દ્વારકામાં પણ શરૂ થશે ડોલ્ફિન ક્રુઝ, તો ગુજરાતમાં ત્રણ સ્થળે બનાવાશે ફ્લોટીંગ વિલા

શિવરાજપુર બિચ પર પર દરિયાની અંદર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણાગાંધીનગર : દારૂની છૂટ બાદ દાદાની સરકાર હવે ગુજરાતના લોકોને…

સુરતનાં સલાબતપુરા વિસ્તારમાં ૪૦ વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત

જમ્યા પછી છાતીમાં દુઃખાવો ઉપાડતાં હોસ્પિટલ પહોંચે એ પહેલા જ જીવ જતો રહ્યોસુરત : સુરતમાં હાર્ટ એટેકની ઘટના યથાવત છે.…

સેમીકંડક્ટર માટે માઈક્રોન સાણંદમાં લગાવશે પ્લાન્ટ, સાઉથ કોરિયાની કંપનીને પણ રસ પડ્યો

અમદાવાદ : ભારતીય સેમીકંડક્ટર મિશન અંતર્ગત ગુજરાત ૨૦૨૨ માં પોતાની સેમીકંડક્ટર પોલિસી રજૂ કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે. આગામી…

કેન્દ્રસરકારે જમ્મુ-કાશ્મીરના તહરીક-એ-હુર્રિયત સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો

જમ્મુ-કાશ્મીરના તહરીક-એ-હુર્રિયત સંગઠનને ગેરકાયદેસર જાહેર કરીને કેન્દ્રસરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધોકેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના તહરીક-એ-હુર્રિયત સંગઠનને ગેરકાયદેસર જાહેર કરીને તેના…

નવા વર્ષે ચાલો આપણે વાઈન-ડાઈનની જગ્યાએ ફાઈન-ડિવાઇનની સ્થાપના કરીએ:મોરારિબાપુ.

ઓમ શ્લોક છે,રામ લોક છે. રામ સિતાને નહિ શબરીને શોધવા ગયા છે. મારે લોકો ભેગા નથી કરવા,લોકોને એક કરવા છે…

શ્વેતા તિવારીને સાડીમાં જાેઈને ફેન્સ ખુશ થયા

ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી તેના ટ્રેડિશનલ લુકને કારણે ફરી એકવાર સોશિયલ મીડિયા પર લાઇમલાઈટમાં આવી છે. આ તસવીરોમાં શ્વેતા…

Latest News