ગુજરાત

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક જિલ્લા ફેર બદલી કરવામાં આવશે

ગાંધીનગર : ગુજરાતમાં ફરી એકવાર શિક્ષકોની બદલીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક જિલ્લા ફેર બદલી કરવામાં…

હવે સફેદ સોનું ગણાતા કપાસના ભાવે ખેડૂતોને રડાવ્યા

ખેડૂતોને એક મણ કપાસના ૧૩૯૦ રૂપિયા ભાવ મળી રહ્યા છેઅમદાવાદ : ક્યારેક માવઠું તો ક્યારેક અતિવૃષ્ટીની આફત બાદ હવે ઓછા…

છેલ્લા ૨૪ કલાકમાં હ્રદય બંધ પડી જતા કુલ ૭ મોત થયા

રાજકોટમાં ૪, સુરતમાં બે, અરવલ્લીમાં એકનું હાર્ટ એટેકથી મોતઅમદાવાદ : સમય આવી ગયો છે કે સરકાર હાર્ટ એટેક માટે હવે…

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા Taj ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા,૨૦૨૪ના શુભ શરૂઆતે સરકારી શાળાના બાળકો માટે ભોજન કરાવવામાં આવ્યું.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત…

પત્નીએ સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડી બનાવી પતિ વિરૃધ્ધ પોસ્ટ મુકી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો

રાજકોટ : પતિ અને પત્ની વચ્ચે તો ૭ જનમનો સંબંધ હોય છે. લગ્ન સમયે સપ્તપદીના ફેરા સમયે દરેક કપલ આ…

ગુજરાતમાં ૨૨ જાન્યુઆરીએ જાહેર રજા રાખવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત

અમદાવાદ : અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. એક ૧૦૮ ફૂટ લાંબી અગરબત્તી, જે…