ગુજરાત

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના

વડોદરાઃ શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ તળાવમાં બનેલી દુર્ઘટનાને પગલે હાહાકાર મચી ગયો છે. ત્યારે આ દુર્ઘટનામાં ઘણાં વિદ્યાર્થીઓના મોતની આશંકા…

ગૌતમ અદાણી 12,400 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે

હિંડનબર્ગ રિસર્ચના આરોપોમાંથી બહાર આવેલા દિગ્ગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ચર્ચા દેશની સાથે વિદેશમાં પણ થઈ રહી છે. દાવોસમાં ચાલી રહેલી…

સુરતમાં કબૂતરનાં ચરકથી વૃદ્ધનું મોત નિપજ્યું

વૃદ્ધ કબૂતરને રોજ ઘરની અગાસી પર ચણ નાખતા હતા જેથી ઈન્ફેક્શન વધી ગયું અને ફેફસાંને ફેઈલ કરી દીધાંસુરત : સુરત…

હવેથી રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને નગરપાલિકાના શિક્ષકો ના અવસાન બાદ તેમની લોન અને લોન પરનું વ્યાજ માડવાળ કરાશે

ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા મહત્ત્વનો પરિપત્ર જાહેર કરાયોગાંધીનગર : ગુજરાત રાજ્યના શિક્ષકો માટે આ સમાચાર સૌથી મહત્ત્વના છે. સેકડો…

સુરતમાં પત્ની અને તેનાં પ્રેમીનાં ત્રાસથી પતિએ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો

લિંબાયત પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીસુરત :સુરતનાં લિંબાયત વિસ્તારમાં પતિએ પત્નીના ત્રાસથી આપઘાત કરી લીધો છે. છેલ્લા કેટલાક સમયથી…

ગુજરાત સરકારે NICના સહયોગથી વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ શરૂ કર્યો

ટ્રાફિક નિયમોના ભંગ બદલ સ્થળ પર જ ઇ-ચલણ આપવામાં આવશેઅમદાવાદ : દેશમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. વાહનચાલકોમાં ટ્રાફિકની…