ગુજરાત

મુકેશ અંબાણી દેશના લોકો માટે સસ્તું પેટ્રોલ લાવી શકે?..

હવે દેશમાં સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના રંગ દેખાવા લાગ્યા છે. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટન બાદ ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી…

બાબરના શાસન દરમિયાન લાગેલા ઊંડા ઘા રૂઝાયા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

દેશે ૨૨ જાન્યુઆરીએ ફરીથી દિવાળીની ઉજવણી કરી હતી. ૫૦૦ વર્ષની રાહ જાેયા બાદ અયોધ્યાએ ફરી પોતાના રામના દર્શન કર્યા. અયોધ્યાના…

સરકારે GIFT IFSCના આંતરરાષ્ટ્રીય એક્સચેન્જાે પર જાહેર ભારતીય કંપનીઓ દ્વારા સિક્યોરિટીઝની સીધી સૂચિબદ્ધ કરવાની મંજૂરી આપી

વિદેશી મૂડીરોકાણના પ્રવાહને વેગ આપવા, વૃદ્ધિની તકોને અનલૉક કરવા અને ભારતીય કંપનીઓ માટે રોકાણકારોના આધારને વિસ્તૃત કરવાની પહેલ ૨૮ જુલાઈ,…

કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ભાજપમાં જાેડાશેની અફવા પર ટ્‌વીટ કરી સ્પષ્ટતા કરી

જાહેર માધ્યમો અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલ અહેવાલો બાદ કોંગ્રેસના સિનિયર નેતા અને પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ટિ્‌વટ કરી સ્પષ્ટતા…

વડોદરાના નંદેસરીમાં SMCના દરોડા, ૪૯૬ જેટલી વિદેશી દારુની બોટલો સાથે ત્રણને ઝડપ્યા

રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ફરી એક વાર વડોદરામાંથી વિદેશી દારુની…

અમદાવાદમાં પોલીસની ગાડી સાથે દારુ ભરેલી ગાડીની ટક્કર થતા એક પોલીસ કર્મીનું મોત

ણભામાં દારુ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર લગાવતા ઘટના બનીઅમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે, અમદાવાદમાં ગુનેગારોને રોકવા જતી પોલીસ પર…