ગુજરાત

ગુજરાતના ૩૩ જિલ્લામાંથી ૨૯ જિલ્લાના ૫,૨૮,૬૫૩ બાળકો કુપોષિતથી પીડાતા હોવાનો સરકારે ખુલાસો કર્યો

દાહોદમાં સૌથી વધુ કુપોષિત બાળકો ૫૧૩૨૧ નોંધાયાગાંધીનગર : દેશના મોડલ સ્ટેટ ગુજરાતમાં જ કુપોષિત બાળકોની સંખ્યાનો ચિંતાજનક આંકડો સામે આવ્યો…

ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપ ભગવો લહેરાવશે

૮ ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થતાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે૧૫ ફેબ્રુઆરી સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે, ૨૭ ફેબ્રુઆરી એ ચૂંટણીગાંધીનગર :…

Focus Online 45 જેટલા બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને ‘વી રાઇઝ અવોર્ડ્સ 2024’ એવોર્ડથી સમ્માનિત કર્યા

અમદાવાદ: શહેરની જાણીતા સ્ટડી ગ્રુપ Focus Online દ્વારા બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોની સફળતાને પોંખતા એક ભવ્ય એવોર્ડ સમારંભનું આજન કરવામાં…

કેટ લવર્સ માટે ખુશખબર !!! અમદાવાદમાં યોજાશે કેટ શો ચેમ્પિયનશિપ

10 ફેબ્રુઆરી, 2024 - શનિવારના રોજ અમદાવાદના સૌથી મોટા ચેમ્પિયનશિપ કેટ શોનું બીજીવાર  આયોજન શોને શ્રી એલન રેમન્ડ (ઓસ્ટ્રેલિયા) અને…

સુરતમાં ઘર પાસે રમી રહેલી બાળકીને કુતરાએ ફાડી ખાધી

તપાસ કરતાં વાડીમાંથી બાળકીની લાશ મળી આવીસુરત : સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત છે. રખડતા શ્વાને ચાર વર્ષની બાળકીનો ભોગ…

ગુજરાતના મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનશે

ભારતની આયાત પર ર્નિભરતા ઘટાડવામાં અને ઊર્જા સંક્રમણમાં મદદ કરશેઅમદાવાદ : અબજાેપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું જૂથ ગુજરાતના મુન્દ્રામાં વિશ્વનો…

Latest News