ગુજરાત

જૂનાગઢમાં છેલ્લા ચાર કલાકમાં આઠ ઇંચ વધારે વરસાદ પડયો

જૂનાગઢ : જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળ્યું છે. ગિરનાર પર ભારે વરસાદના કારણે ભવનાથ ક્ષેત્રમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું…

વડોદરામાં ભારે વરસાદનાં કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાની સંભાવના જણાય છે

વડોદરા : વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં સતત વધારો થતાં પૂર આવી શકવાની વડોદરા શહેરમાં ભારે વરસાદને  કારણે આજે શહેરની…

વડોદરામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ગાંધીનગર : પૂરમાંથી માંડ બહાર નીકળતાની સાથે ફરી વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. ૩ દિવસથી વરસાદની આગાહીના પગલે શહેરના અનેક…

દરેક અગ્નિવીરને ૫ વર્ષ પછી પેન્શન સાથે નોકરી મળશે : અમિત શાહ

હરિયાણા : હરિયાણાના બાદશાહપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર જાેરદાર પ્રહારો કર્યા હતા. તેમણે…

લક્ઝરી બસના ડ્રાઇવરે મહિલાને બનાવી હવસનો શિકાર, પુત્રને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું

સુરત : સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ચાલુ બસે એક ખાનગી લક્ઝરીના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ…

Vadodara : સગીરા સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં દોષિતને 20 વર્ષ કેદની સજા ફટકારાઈ

સગીરાને ભગાડી જઇને બળાત્કાર ગુજારવાના કેસમાં સાવલી પોલીસ મથકમાં વર્ષ 2021ની સાલમાં નોંધાયેલી ફરિયાદના આરોપી સામે પોકસો સહિતના વિવિધ એક્ટ…

Latest News