ગુજરાત

આગામી સમયમાં આવી શકે છે ઇલેક્ટ્રિક બેટરી અને સૌર ઉર્જાથી સંચાલિત BRTS બસો.

તાજેતરમાં સેપ્ટ યુનિવર્સિટીનાં એલ્યુમિનાઇ ધીરજ સંતદાસાની અને સહાયક પ્રોફેસર આનલ શેઠ દ્વારા બેટરીથી ચાલતી બી.આર.ટી.એસ. બસ અને સૌરઊર્જા પાવર સ્ટેશન…

અમદાવાદમાં ત્રીજી RTO કચેરી સોલા પાસે બનશે

સરકારના પોર્ટ અને ટ્રાંસપોર્ટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી કહ્યું કે, “મુખ્ય RTO પર વધતું જતું વાહનોનું રજિસ્ટ્રેશન અને અન્ય સેવાઓના…

શાળા સંચાલકોએ ૨૧મી માર્ચ સુધીમાં દ૨ખાસ્ત ક૨વાની ૨હેશે

 રાજયની સ્વનિર્ભ૨ શાળાઓ માટે ફી નિયમન અંગેની જે તે ઝોનલ કમિટિ સમક્ષ ક૨વાની થતી દ૨ખાસ્તની મુદત નામદા૨ સુપ્રિમ કોર્ટે વધુ…

એસ.ટી.નિગમના ૧૦,૦૦૦ જેટલા કર્મચારીઓ સામેના ડિફોલ્ટ કેસોનો નિકાલ કરાશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ૧૦,૦૦૦ જેટલા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ પ્રતિ માનવીય અભિગમ દાખવીને તેમની સામેના અતિ ગંભીર…

 રાજસ્થાની સમાજ  ગુજરાતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયો છે

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજસ્થાની સમાજ ગુજરાતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયો છે. અખિલ ગુજરાત હિન્દી સમાજ પ્રેરિત ગુજરાત-રાજસ્થાન…

સાણંદમાં મેકસિસ રબર ઇન્ડિયાના નવિન પ્લાન્ટનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

બે હજારથી વધુ સ્થાનિક યુવાધનને રોજગાર અવસરો મળશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદના સાણંદમાં મેકસિસ રબર ઇન્ડિયાના નવતર ટાયર-ટયૂબ પ્લાન્ટનું લોકાર્પણ…