ગુજરાત

શહેરી વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટના રિસાયકલીંગ અને નિકાલ માટે વ્યાપક ઝૂંબેશ હાથ ધરાશે

યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે યજમાન દેશ તરીકે ભારતની પસંદગી કરાઇ છે ત્યારે આ ઉજવણીમાં ગુજરાતની ભૂમિકા…

ગુજરાત ડાયાબિટીસની બાબતમાં અગ્રેસર, દર્દીઓને ડાયાબિટીક મેક્યુલર ઇડિમા થવાનું જોખમઃ નિષ્ણાતો

અમદાવાદઃ વર્લ્ડ ડાયાબિટિસ ફેડરેશન અનુસાર ભારતમાં ૪ કરોડ લોકો ડાયાબિટિસથી પીડિત છે. તેમાંથી ૮ થી ૧૦ ટકા ડાયાબિટીસ દર્દી ગુજરાતના…

પ્લાસ્ટિક વેસ્ટના નિયમોના અમલીકરણ અંગે કાર્ય શિબિર યોજાશે

પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપન માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ‘‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’’ થીમ જાહેર કરાઇ છે.

અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ પાસેના રિવરફ્રન્ટ ભાગ પર સ્ટીલનો સૌથી લાંબો ચરખો લગાવવામાં આવશે

ખાદી અને ગ્રામોદ્યોગ કમિશને (KVIC) રિવરફ્રન્ટ પર સ્ટીલનો સૌથી લાંબો સ્ટીલનો ચરખો લગાવવાનું કામ શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે…

એકાકી જીવન જીવતા વયસ્ક વૃદ્ધો માટે તબીબી સારવારના પાયલોટ પ્રોજેકટનો શુભારંભ

રાજ્યમાં એકાકી જીવન જીવતાં વયસ્કો વૃદ્ધોને સમયસર તબીબી સારવાર ઘરે બેઠાં મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવી…

સરકારી બાળગૃહના બાળકો માટે મનાલી ખાતે બાળ સાહસિકતા શિબિરનું આયોજન

સરકારી બાળગૃહમાં રહેતા બાળકો પણ અન્ય બાળકોની જેમ કુદરતને માણી શકે તે માટે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા આ…