ગુજરાત

અમદાવાદમાં યોજાયો સેવ નેચરની થીમ પર ફેશન શો

અમદાવાદ:  આજની યુવા પેઢી ફેશનને લઇને ખૂબ જ સક્રિય છે. એમાં પણ વસ્ત્રોની બાબતમાં તો ખૂબ જ ધ્યાન રાખે છે.…

૧૯૧૮માં મુંબઈ અને વડોદરા વચ્ચે એક માત્ર એમ.ટી.બી. આર્ટસ કોલેજની સ્થાપના થઈ હતી

સુરત: સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત સુરતની પ્રતિષ્ઠિત અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં આગવું નામ ધરાવતી એમ.ટી.બી. આર્ટ્‍સ કોલેજના સો વર્ષ પૂર્ણતાના…

આંત૨રાષ્ટ્રીય યોગ દિવસ: ૭૫૦થી વધુ દિવ્યાંગ બાળકો વિશ્વ કીર્તિમાન સ્થા૫શે

૨૧મી જૂન આંત૨રાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીની રાજયમાં ચાલી ૨હેલી તૈયારીઓ પૂર્ણતાએ ૫હોંચી છે. સમગ્ર દુનિયામાં ૨૧ જૂન ૨૦૧૫થી દ૨ વર્ષે…

નાનપણથી જ બાઇકનો શોખીન બાઇકર યુવાનઃ સયુજ્ય ગોકાણી

હાલમાં અમદાવાદ ખાતે રહેતા મૂળ જામનગરના બાઇકર યુવાન સયુજ્ય ગોકાણી નાનપણથી બાઇકનો શોખ ધરાવે છે. સયુજ્ય ગોકાણી પોતાના અભ્યાસની સાથોસાથ…

ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરાઇઃ ૪ વેપારીઓ સામે કેસ

વલસાડઃ ફુડ સેફટી એન્ડ સ્‍ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અને રેગ્યુલેશન -૨૦૧૧ ધારા હેઠળ મે-૨૦૧૮ દરમિયાન  અબ્દુલમજીદ અબ્દુલરસીદખાન મે. ફાતમા નાગોરી ટી સ્ટોલ,…

રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી એસપી સ્ટેડીયમ ખાતે કરાશે

વર્ષ-૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સમાં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. વર્ષ-૨૦૧૫થી વિશ્વના અનેક દેશોમાં ૨૧મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે…

Latest News