ગુજરાત

સમગ્ર દેશમાં ટો૫ ટેનમાં સ્થાન હાંસલ કરતી નવસારી કૃષિ યુનિવર્સિટી

નવસારી: સમગ્ર દેશમાં કૃષિ અને સંલગ્ન ૭૪ યુનિવર્સિટીઓ પૈકી નવસારી કૃષિ યુનિવર્સિટીએ વર્ષ - ર૦૧૭માં શિક્ષણ સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે…

રાજપથ કલબ સામે આકરી કાર્યવાહી બાદ પગલાઃ એસજી હાઇવેના સર્વિસ રોડ પરના પાર્કિંગ સામે કાર્યવાહી

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઇકાલે રાતે રાજપથ કલબની બહાર સર્વિસ રોડ પર ગેરકાયદે રીતે અને આડેધડ વાહનો પાર્ક…

વહીવટી તંત્ર દ્વારા ૩૪૭૯ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયુઃ એનડીઆરએફની ૨૦ ટીમ કાર્યરત

રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ ૩૦ માનવ મૃત્યુ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગજુરાતમાં પડેલા મૂશળધાર વરસાદના કારણે પૂરમાં ફસાયેલા…

રાજયના ૧૩ જળાશયો હાઇ એલર્ટ : ૫ ડેમ માટે એલર્ટ અપાયું

રાજ્યના પુર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૧૮ જુલાઇના રોજ સવારે ૮ કલાકે પૂરા થતા ચોવીસ કલાક…

ખંભાળીયામાં ૧૬.૫ ઇંચ, માણાવદરમાં ૧૧ ઇંચ અને વાંસદામાં ૧૦ ઇંચ વરસાદ

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદી માહૌલ વચ્ચે વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેનું જોર યથાવત રાખીને ૫૭…

ભારે વરસાદ ઃ મોદીનો ગુજરાત પ્રવાસ મુલત્વી

અમદાવાદ: ગુજરાતમાં ભારે વરસાદનો દોર જારી રહ્યો છે જેના પરિણામ સ્વરુપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી…

Latest News