ઢોલીવુડ

જીગરદાન ગઢવીનું નવું સોંગ ૩ દિવસમાં જ અઢી લાખથી વધુ વ્યૂઝ થયા

નવું ગુજરાતી ગીત રજૂ થયું જેનું શીર્ષક છે “મેરુ તો ડગે” જે જાણીતા અને ટેલેન્ટેડ ગાયક જીગરદાન ગઢવીએ ગાયું છે.…

રોમેન્ટિક કોમેડી ફિલ્મ જયસુખ ઝડપાયોનું ટ્રેલર રિલીઝ થયું

રૂટિન ગુજરાતી ફિલ્મો કરતાં તેની સ્ટોરી લાઇન અલગ છે. અને દર્શકોને ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ગુજરાતીમાં જાેતા હોય તેવો અનુભવ ટ્રેલર…

ગુજરાતી સિંગર કાજલ મહેરીયા પર હુમલો થયો

મૂળ વીસનગરની કાજલ મહેરિયાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. કાજલ મહેરિયાના અનેક ગીતો પ્રખ્યાત છે. જેમાં નવા ગીતો, લોકગીતો,…

ટિપ્સ મ્યુઝિકે નવું ગીતમેરુ તો ડગેલોન્ચ કર્યુ.

ટિપ્સ મ્યુઝિક દ્વારા આજે શ્રોતાઓ માટે એક નવું ગુજરાતી ગીત રજૂ થયું જેનું શીર્ષક છે “મેરુ તો ડગે” જે જાણીતા…

ગુજરાતી ફિલ્મ છેલ્લા દિવસની જાેડી રિયલ લાઈફમાં પણ સાથે રહેશે

અર્બન ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ જાેઈ હોય તો તેમાં યશ સોની એટલે ફિલ્મનો નિખિલ-નિકને તો જાણતા હશો. અને કોલેજની સૌથી…

નેત્રી ત્રિવેદીઅને રોનક કામદારના કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ ‘21મું ટિફિન’

મુંબઈ:   કોરોનાની ત્રીજી વેવ પછી આખુંય મનોરંજન જગત ધીરે ધીરે બેઠું થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગાડી…

Latest News