વાઇબ્રન્ટ ગુજરાત 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનનાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઇન્ટરનેશનલ અફેર્સનાં વાઇસ મિનિસ્ટર અને પ્રતિનિધિ મંડળે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવતીકાલથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીમાં સહભાગી થવા તેઓ તેમનાં બિઝનેસ ડેલીગેશન સાથે…

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ ઃ ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બેઠક

ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ સ્ટેટની ક્ષમતાનો લાભ લેવા તિમોર લેસ્તે ઉત્સુક છેઃ રાષ્ટ્રપતિ શ્રી જાેઝે રામોઝોર્તા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રની શુભેચ્છા મુલાકાતે ડી.પી.વર્લ્ડ ગ્રુપનાં ચેરમેન અને સી.ઇ.ઓ. શ્રીયુત સુલતાન અહેમદ બિન સુલેમાન

ગાંધીનગર : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં સહભાગી થવા આવેલાં ડી.પી.વર્લ્ડ ગ્રુપનાં ચેરમેન અને સી.ઇ.ઓ. શ્રીયુત સુલતાન અહેમદ બિન સુલેમાને…

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના રોડ શોમાં GMC ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણાએ સ્વાગત-અભિવાદન કરીને ગર્વની લાગણી અનુભવી

ગાંધીનગર : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સ્વપ્નદ્રષ્ટા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રેસિડેન્ટ શેખ…

વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્‌ઘાટન કર્યુ

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ…

PM મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન કરશે

PM વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન કરશેદુબઈના પ્રેસિડન્ટને લેવા જશે પીએમ મોદીઅમદાવાદ : વાઈબ્રન્ટ ગુજરાતથી ગુજરાતમાં અનોખો નજારો…