મુંબઈ: શેરબજારમાં ભારે કોહરામની Âસ્થતી વચ્ચે આજે રોકાણકારોએ ૩.૩૧ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી દીધી હતી.
મુંબઈ: શેરબજાર આજે સતત બીજા દિવસે પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા કારોબારીઓ હચમચી ઉઠ્યા હતા. દલાલ સ્ટ્રીટ જુદા જુદા પરિબળોના…
નવીદિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ઇન્સ્યોરન્સ બ્રોકિંગમાં ૧૦૦ ટકા એફડીઆઈને લઇને વિચારણા કરી રહી છે. ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોનું કહેવું…
નવીદિલ્હી: નાણાંકીય કટોકટીનો સામનો કરી રહેલી મહાકાય કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાયનાનીશ્યલ સર્વિસના ચાર ડિરેક્ટરો માટે સરકારે લૂકઆઉટ નોટિસ જારી…
નવી દિલ્હી: વ્યાજની રકમ નહીં ચુકવવાની સ્થિતિના પરિણામ સ્વરુપે ચર્ચામાં રહેલી સંકટગ્રસ્ત કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાયનાનીશ્યલ સર્વિસ લિમિટેડના મેનેજમેન્ટ…
મુંબઇ: શેરબજારમાં આજે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૨૯૯ પોઇન્ટ રિકવર ૩૬૫૨૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી…
Sign in to your account