કર્મા ફાઉન્ડેશનના સહયોગ તેમજ પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં જાણીતા લેખકો, નવલકથાકારો, કવિઓ અને અન્ય કલાકારો એક મંચ…
વર્ષ 2023નું ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન અમદાવાદમાં ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત કરાયું ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) એ ભારતમાં 80 થી વધુ કેન્દ્રો ધરાવતી પ્રીમિયર ડિઝાઇન અને આર્કિટેક્ચર પ્રવેશ કોચિંગ સંસ્થા છે. આ સંસ્થા એ છેલ્લા 17 વર્ષમાં ભારત અને વિદેશની અગ્રણી ડિઝાઇન, આર્કિટેક્ચર અને ફાઇન આર્ટસ કોલેજોમાં પ્રવેશ લેવા માટે 5000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યા છે અને એમના જીવનમાં ક્રિએટિવ ઉર્જાનું સંચાર કર્યાં છે. દર વર્ષે, ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આ પ્રદર્શનનું આયોજન ભારતના 10 જાણીતા અને ડિઝાઇન ક્ષેત્રમાં ક્રિએટિવ શહેરો…
શારીરિક અસમર્થતા સામે પ્રબળ સંકલ્પ, અથાગ પુરુષાર્થ અને ચિત્રકલાનો ગગનભેદી 'જય' ઘોષસેરેબલ પાલ્સીથી અસરગ્રસ્ત ૨૫ વર્ષીય જય મહેશભાઈ ગાંગડીયાની પ્રેરણાગાથારાષ્ટ્રપતિ…
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી ગુજરાતના લોકોને અભિનંદન પાઠવ્યાગાંધીનગર: ગરબાને આંતરરાષ્ટ્રીય ઓળખ મળવાને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે.…
કોલકાતા : કોલકાતામાં વર્ષનો સૌથી એક્સાઈટિંગ સમય શરૂ થયો છે. કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩ની ફેન્સ દર વર્ષે રાહ જુએ…
ભજનને પોતાનું નામ હોય છે: મોરારિબાપુતલગાજરડા : પુ.મોરારિબાપુના પિતાશ્રી પુ.પ્રભુદાસબાપુની સ્મૃતિમાં દર વર્ષે માગશરવદ બીજના દિવસે યોજાતો સંતવાણી એવોર્ડ સમારોહ…
Sign in to your account