Ahmedabad

જાણીતા વાસ્તુ નિષ્ણાત ડૉ. સંતોષ ગુરુ આપશે મફત વાસ્તુ કન્સલ્ટેશન…

અમદાવાદમાં આવેલ "મહાવિદ્યા" ખાતે ફ્રી વાસ્તુ કન્સલ્ટેશન યોજાશે. 11મી એપ્રિલ, 2024- ગુરુવારના રોજ આયોજિત આ કન્સલ્ટેશન પ્રોગ્રામમાં વાસ્તુ એક્સપર્ટ ડૉ.…

શૌર્ય અને સમર્પણની ભુલાઈ ગયેલી ગાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ ‘કસૂંબો’ એ સિનેમામાં રચ્યો ઇતિહાસ

અમદાવાદ : શૌર્ય અને સમર્પણની ભુલાઈ ગયેલી ગાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ ‘કસૂંબો’ એ સિનેમામાં સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કર્યા…

અમદાવાદ સ્ટાર્ટઅપ BRIJ ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડને વાઇબ સમિટમાં ખુબ સારો પ્રતિસાદ

વાઇબ સમિટ માં ઘણી નવી અને દૂરદર્શી કંપની અને બ્રાન્ડસ દ્વારા પ્રદર્શની સેન્ટર ખાતે મોટી સંખ્યા માં સ્ટોલ રાખવામાં આવેલ…

વિશાલા તથા વિચાર ટ્રસ્ટના ઉપક્રમે યોજાશે વિશ્વ રંગભૂમિ દિન પર્વ ભવ્ય ઉજવણી

અમદાવાદ : વિશાલામાં 27મી માર્ચ, 2024, બુધવારના રોજ સાંજે 6:30 વાગે વિશ્વ રંગભૂમિ દિન પર્વની ઉજવણી કરાઈ. આ પ્રસંગે રંગભૂમિના…

હોળીમાં ચાર ચાંદ લગાવવા માટે અમદાવાદમાં બાલાજી ઈવેન્ટ દ્વારા યોજાશે લઠમાર હોળી

અમદાવાદની હોળી આ વખતે કંઈક ખાસ બની રહેશે. કેમ કે, ફરી એકવાર બાલાજી ઈવેન્ટ હોળી રમવાના શોખિનો માટે જીમ લોન્જ,…

લાઈવ DJ, રેઇન ડાન્સ, કલર્સ બ્લાસ્ટ, બલૂન ફાઇટ તથા નાસિક ઢોલ સાથે માણો હોળી રાધે ઈવેન્ટ્સ સાથે

અમદાવાદ : અમદાવાદમાં હોળી- ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાશે. હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આ ઉમંગ અને ઉત્સાહના પર્વને લઈને આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાધે ઈવેન્ટ્સ દ્વારા આ ઉત્સાહના પર્વને લઈને 25મી માર્ચના રોજ અમદાવાદના એસપી રિંગરોડ ખાતે આવેલ પ્લેઝન્ટ પાર્ટી પ્લોટ ખાતે "પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલ"નું આયોજન કરવામાં આવશે. આ હોળી સેલિબ્રેશનમાં ઇન્ટરનેશનલ ડીજે ક્રિષ્પી અને ડીજે મોનું ચાર ચાંદ લગાવશે.  હોળી સેલિબ્રેશન અંગે લોકોમાં વધુ ઉત્સાહ જગાવવા માટે રાધે ઈવેન્ટ્સ દ્વારા પ્રી- હોળી પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં રાધે ઈવેન્ટ્સના ઓર્ગેનાઈઝર ટીમ સહીત ઘણાં જાણીતા ચહેરાઓ  ઉપસ્થિત રહ્યાં હતા. આ અંગે રાધે ઇવેંટ્સના ફાઉન્ડર  નારણ ગઢવીએ જણાવ્યું હતું કે,"રાધે ઈવેન્ટ્સ છેલ્લાં ઘણાં વર્ષોથી હોળી સેલિબ્રેશનનું આયોજન કરે છે. અમારી આ  હોળી પાર્ટી અમદાવાદની સૌથી મોટી હોળી ઇવેન્ટ બનશે તેવો અમને વિશ્વાસ છે. સવારથી સાંજ સુધી લોકોને હોળીની  રમઝટ માણવા મળશે. અહીં લાઈવ ડીજે, રેઇન ડાન્સ, કલર્સ બ્લાસ્ટ, બલૂન ફાઇટ તથા નાસિક ઢોલ વગેરેથી બાળકોથી  માંડીને દરેક ઉંમરના લોકો ઝૂમી ઉઠશે."

Latest News