સાણંદ વિધાનસભાની બેઠક ભગવો લહેરાયો

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

સાણંદ વિધાનસભાની બેઠક ભગવો લહેરાયો

Kanubhai

સાણંદ વિધાનસભા બેઠક પર આ વખતે સૌ કોઇની નજર હતી. આ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાઇ રહ્યો હતો. ભાજપા ઉમેદવાર કનુભાઇ કમશીભાઇ મકવાણાએ જીત મેળવી છે. આ બેઠક પર કોંગ્રેસના પુષ્પાબેન ડાભીએ હારનો સામનો કરવો પડ્યો છે.

ભાજપામાંથી છેડો ફાડી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવનાર કમાભાઇ રાઠોડ આ પ્રતિષ્ઠાના જંગમાં ખૂબ જ મજબૂતાઇથી લડાઇ આપી હતી.

 

 

Share This Article