બજાજ ફિનસર્વની લોન પ્રદાન કરનારી શાખા એવી બજાજ ફાયનાંસ લિમેટેડના માધ્યમથી એસએમઈની આર્થિક આવશ્યકતાઓને પુરી કરવા માટે કોલેટરલ ફ્રી બિઝનેસ લોનની રજૂઆત કરી છે. મોટાભાગે નાના પાયા પર વેપાર કરનારા વેપારી નાણાકીય લાભ ઉઠાવવા માટે કોલેટરલના કારણે પોતાના વેપારનો વિસ્તાર કરવા માટે સક્ષમ બનતા નથી.
બજાજ ફિનસર્વ પાસેથી કોલેટરલ ફ્રી લોન તેમને પોતાની વિકાસ ક્ષમતાને વધારવાની તક આપે છે. કોલેટરલ ફ્રી લોન નાના પાયા પર સહાયતા કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, તેના માધ્યમથી વેપારી પોતાની તત્કાલ આર્થિક જરૂરિયાતોને પુરી કરી શકે છે અને પોતાની ક્ષમતાને વાસ્તવિક બનાવી શકે છે. દેવાદાર દ્વારા આ લોનનો ઉપયોગ કોઇપણ હેતુ માટે કરી શકાય છે.
બજાજ ફિનસર્વ દ્વારા આ ઉદ્યોગ અનુકૂળ લોનની કેટલીક મુખ્ય વિશેષતાઓ:
- રૂપિયા ૩૦ લાખ સુધી નાણાકીય ભંડોળઃ ગ્રાહક પોતાની આર્થિક જરૂરિયાતોના આધારે કોલેટરલ ફ્રી બિઝનેસ લોનના રૂપમાં ૩૦ લાખ સુધીની લોનનો લાભ મેળવી શકે છે.
- લોન ચૂકવવામાં સરળતાઃ બજાજ દ્વારા આ લોન ફ્લેક્સી લોન સુવિધા દ્વારા સંચાલિત છે, જેમાં ગ્રાહક પોતાની જરૂરિયાત પ્રમાણે ઉધાર લઇ શકે છે અને પોતાના રોકડ પ્રવાહ પ્રમાણે ચૂકવી શકે છે.
- ફ્લેક્સીબલ ટેનર્સઃ આ લોન ચૂકવણી અવધિ માટે ૮ વર્ષ સુધી ઉપલબ્ધ છે, ચૂકવણી શરતોમાં સૂગમતાની રજૂઆત સાથે , જ્યાં ઈએમઆઇના રૂપમાં માત્ર વ્યાજની ચૂકવણી કરી શકાય છે અને સમયગાળાના અંતમાં સંપૂર્ણ રકમના રૂપમાં ચૂકવણી કરવા માટે પ્રિસિંપલ.
- ઓછા દસ્તાવેજઃ આ લોન ઝડપી ગતિથી મંજૂર થાય છે અને માત્ર જરૂરી કેવાયસી તથા નાણાકીય દસ્તાવેજોની જરૂરિયાત છે.
- ઓનલાઇ એક્સપ્રેસઃ ગ્રાહક પોતના લોન પર પૂર્ણ નિયંત્રણનો ઉપયોગ કરી શકે છે, જેમાં એક્સપીરિયા પોર્ટલ પર ચૂકવણીનો સમાવેશ થાય છે.
નાના પાયે થતા વ્યવસાય ભારતીય અર્થવ્યવસ્થાનું વિકાસ એન્જીનના રૂપમાં છે, બજાજ દ્વારા આ કોલેટરલ ફ્રી બિઝનેસ લોન આ વ્યવસાયોને તામની પૂરી ક્ષમતાનો અનુભવ કરાવવામાં મદદ કરશે.