News KhabarPatri

21436 Articles

એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો IPO ૮૩% પ્રીમિયમ પર લિસ્ટ થયો

ગુરુવારે શેરબજારમાં વધુ એક કંપનીનું લિસ્ટિંગ થયું છે. Aeroflex Industries ના શેર BSE પર રૂ. ૧૯૭.૪૦ ના ભાવે લિસ્ટ થયા…

આફ્રિકન દેશમાં બળવો, સેનાએ ગેબોન પર કર્યો કબજો

આફ્રિકાના અન્ય એક દેશમાં બળવો થયો છે. નાઈજરની રીતે, ગેબોનમાં પણ, સૈન્યએ સરકાર પર કબજો કર્યો છે. સેનાના અધિકારીઓએ પોતે…

દક્ષિણ લંડનની એક ખાનગી શાળાને બાળકો પર છત તૂટી પડવાથી £૮૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો

દક્ષિણ લંડનની એક ખાનગી શાળામાં વર્ગખંડની છત તૂટી પડવાથી ૧૫ બાળકો અને તેમના શિક્ષકને ઈજા થતાં એક સ્કૂલ ટ્રસ્ટને ફ્ર૮૦,૦૦૦નો…

મધ્યપ્રદેશમાં ૩૯૦૦૦થી વધુ ગુનેગારો જામીન પર ફરે છે, જેમને આજે પણ શોધી રહી છે પોલીસ!..

મધ્યપ્રદેશમાં ૩૯,૮૯૩ ગુનેગારો જામીન પર જેલની બહાર છે. આમાંના ઘણા ગુનેગારોના જામીન રદ થયા છે, પરંતુ ૫૨ જિલ્લાની પોલીસ તેમને…

મણિપુર હિંસામાં અત્યાર સુધી ૧૬૦થી વધુ લોકોના મોત થયા

CBIએ મણિપુર હિંસા કેસની તપાસ શરૂ કરી છે. તેમની પાસે હવે ૨૭ કેસ છે. જેમાંથી ૧૯ કેસ મહિલાઓ પર થતા…

Realme એ રજુ કર્યા RealMe 11 સિરીઝ 5G અને RealMe બડ્સ એર 5 સિરીઝ

અમદાવાદ:સૌથી વિશ્વસનીય સ્માર્ટફોન સેવા પ્રદાતા, RealMe એ આજે ચાર ક્રાંતિકારી ઉત્પાદનો લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે તેની “Hero” નંબર…

પાકિસ્તાનમાં હાલ રોટલીની અછત વચ્ચે હવે વીજળી બીલને લઈને હોબાળો

પાડોશી દેશ પાકિસ્તાનમાં રોટલીની અછત છે. બેરોજગારીનું વર્ચસ્વ છે અને મોંઘવારીએ મુશ્કેલીમાં વધારો કર્યો છે. હવે વધુ એક નવી કટોકટીએ…

નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ,PM મોદીએ આપ્યા અભિનંદન

નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે. હંગેરીના બુડાપેસ્ટમાં નીરજે ૮૮.૧૭ મીટરના થ્રો સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપ પર કબજો કર્યો અને ઇતિહાસ…

G-૨૦ સમિટ માટે દિલ્હીના ડેકોરેશન ખર્ચ પર ક્રેડિટ વોર શરુ

આવતા મહિને યોજાનારી ત્રણ દિવસીય G-૨૦ સમિટ પહેલા, ભાજપ અને સત્તાધારી આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીને સુશોભિત કરવાને લઈને ઝઘડો…

નિકોલ ફાયર સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધનનો તહેવાર. પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થતા ભાઈ-બહેન રક્ષાબંધનની આતુરતાથી રાહ જોતા હોય છે, ત્યારે વર્ષોથી સામાજિક કાર્યો સાથે જોડાયેલ એક યુવા ગ્રુપ દ્વારા નિકોલ ફાયર સ્ટેશન ખાતે ‘રક્ષાબંધન’ની ઉજવણી કરવામાં આવી. ફાયર બ્રિગેડના ભાઈઓ આખુ વર્ષ પોતાના જીવના જોખમે નાગરિકોની રક્ષા કરતા હોય છે, ત્યારે તેમની રક્ષા કાજે નિકોલ ફાયર સ્ટેશન ખાતે ‘સુરક્ષાબંધન’ની ઉજવણી કરવામાં આવી. શહેરના આ યુવા ગ્રુપની આશરે 30થી વધુ બહેનોએ ફાયર વિભાગના ભાઈઓના હાથે રાખડી બાંધી તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી હતી. આ પ્રસંગે નિકોલ ફાયર સ્ટેશનના અધિકારીઓ દ્વારા ફાયર વિભાગના કાર્યો વિશે જાણકારી આપી હતી, તેમજ આપત્તિના સમયે કેવી રીતે સંયમતા અને સતર્કતાથી વર્તવુ તેના વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત, જ્યારે કટોકટીની સમસ્યા સર્જાય હોઇ ત્યારે ફાયરના વ્હિકલ સમયસર ઘટનાસ્થળે પહોંચે તે માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી

- Advertisement -
Ad image