News KhabarPatri

21426 Articles
Tags:

Built Environment માં નેટ ઝીરો વોટર હાંસલ કરવા અમદાવાદમાં 29મી ભારતીય પ્લમ્બિંગ કોન્ફરન્સનું આયોજન

અમદાવાદ: ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન (IPA) 29મી ભારતીય પ્લમ્બિંગ કોન્ફરન્સ, IPA ની મુખ્ય વાર્ષિક ઇવેન્ટની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. 21મી…

Tags:

જેની સાથે લગ્ન કરી આગળનું જીવન પસાર કરવા માંગતી હતી તે બોયફ્રેન્ડનાં મોબાઈલ માંથી ન્યૂડ ફોટોગ્રાફ મળ્યા

BPO ફર્મની ૨૨ વર્ષની મહિલા કર્મચારીને તેના જીવનનો સૌથી મોટો આંચકો લાગ્યોબેંગલુરુ : જ્યારે તેના જીવનમાં પ્રેમ આવ્યો ત્યારે તેને…

Tags:

વધુ એક ૨૪ વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

દુકાનમાં બેઠા બેઠા જ છાતીમાં દુખાવો ઉપડ્યો અને ખુરશી પરથી નીચે ઢળી પડ્યોજામનગર :સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હાર્ટ એટેક હાહાકાર મચાવી…

Tags:

સુરતની વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા, મિત્રની પ્રેમ કહાની, આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખી

છ વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક્‌સ આપી ૫૦૦ રૂપિયાની પેનલ્ટી કરાઈસુરત : સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની વિચિત્ર હરકત સામે આવી છે.…

Tags:

ભર શિયાળે લસણનો ભાવ વધતા ગૃહિણો ચિંતામાં મુકાઇ

ટામેટા, ડુંગળી બાદ હવે લસણના ભાવ વધતા દેકારોલસણનો ભાવ હાલ ૪૦૦ રુપિયાથી વધુ કિલોએ પહોંચ્યોરાજકોટ : શિયાળો આવતા જ ગુજરાતીઓ…

Tags:

“હરિ ઓમ હરિ”ફિલ્મના “મલકી રે” ગીત ઘ્વારા સલીમ મર્ચન્ટનું ગુજરાતી ફિલ્મ સોંગ્સમાં ડેબ્યૂ

"હરિ ઓમ હરિ"ની મ્યુઝિકલ જર્ની તેના નવીનતમ  સોન્ગ "મલકી રે"ના રિલીઝ સાથે નવી ઊંચાઈએ પહોંચે છે. આ સોન્ગ રૌનક કામદાર…

Tags:

IIFL સમસ્ત બોન્ડ દ્વારા Rs 1,000 કરોડ સુધી એકત્ર કરશે, દર વર્ષે 10.50% સુધીનું વળતર ઓફર કરશે

IIFL સમસ્ત ફાઇનાન્સ, જે ભારતની સૌથી મોટી નોન-બેંકિંગ માઇક્રોફાઇનાન્સ કંપનીઓમાંની (NBFC-MFI) એક છે, વ્યાપાર વૃદ્ધિ અને મૂડી વૃદ્ધિના હેતુ માટે,…

Tags:

એક દોસ્તના પિતાની તબિયત લથડતા કેટલાક મિત્રો તેમને રીક્ષામાં લઈ હોસ્પિટલમાં ઘૂસ્યા

અલીગઢમાં કેટલાક લોકોએ દર્દીને રીક્ષામાં લઈ હોસ્પિટલમાં જતા રહ્યા અલીગઢ :આમ તો કોઈ ફિલ્મમાં દેખાતા સીન જે આજની વર્તમાન જીવન…

Tags:

બેંગલુરુની ૧૫ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી

૧૫ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસે શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા અને તપાસ શરૂ કરીશાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી…

Tags:

હિમવર્ષાના કારણે કાશ્મીરમાં ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા

હવામાન વિભાગે હળવો હિમવર્ષા થવાની આગાહી કરી કાશ્મીર : કાશ્મીરની ઉપરની પહાડીઓ, પર્યટન સ્થળો ગુલમર્ગ અને સોનમર્ગમાં હિમવર્ષા ચાલુ છે.…

- Advertisement -
Ad image