News KhabarPatri

21426 Articles
Tags:

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના યાત્રિકોની બસ પલટી, ૩૦ને ઈજા

જામનગર, મોરબી અને રાજકોટના લગભગ 50 જેટલા મુસાફરો સવાર હતાબનાસકાંઠાના સાંસદ પરબત પટેલ ઘટના સ્થળે પહોંચ્યાબનાસકાંઠા : અંબાજીનો ત્રિશુલિયા ઘાટ…

Tags:

ડોકટરે દવાખાના સાથે સાથે પાણીપુરીની દુકાન ખોલી નાંખી

ગોધરામાં ડોકટરે દવાખાના સાથે સાથે પાણીપુરીની દુકાન ખોલી નાંખીમહેન્દ્રસિંહ ડોક્ટર હોવા સાથે સાથે એક સારા કુક પણ છેપંચમહાલ : સામાન્ય…

Tags:

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની જીત પર પડદા પાછળ ગુજરાત મોડલ

ગુજરાતના ૪૮ ધારાસભ્યો ગેમ ચેન્જર સાબિત થયાઅમદાવાદ : મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મ્ત્નઁ શાનદાર લીડ મેળવી છે. એક વખત ફરી…

Tags:

વલસાડમાં ભિક્ષુકનું મોત, ૧.૧૪ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા

વલસાડ: વલસાડના રામ રોટી ચોક વિસ્તારની આ ઘટના છે. જેમાં બે દિવસથી એક અજાણ્યો ભિક્ષુક લાઇબ્રેરી સામે સૂતો હતો. ભિક્ષુકમાં…

Tags:

સિદ્ધપુરમાં કારતકના મેળામાં ચકડોળનો ડબ્બો અચાનક ખુલી જતાં ૩ ને ઈજા

પાટણ : પાટણના સિદ્ધપુરમાં હાલ ચાલી રહેલા કાત્યોકના મેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મેળામાં ચાલુ રાઈડ્‌સનો ડબ્બો અચાનક ખૂલી ગયો…

વરરાજાએ બે ઘોડા પર એન્ટ્રી કરી હાથમાં પ્લે કાર્ડ રાખીને લખ્યું “હા હું ઓર્ગન ડોનર છું”

બગસરાનાં મોટા મુંજીયાસર ગામે યુવાનની વરરાજાની બે ઘોડા પર એન્ટ્રી થઈ વરરાજાએ હાથમાં પ્લે કાર્ડ રાખીને લખ્યું હતું "હા હું…

Tags:

ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠામાં શિયાળામાં વરસાદ પડ્યોઅમદાવાદ : ગુજરાતમાં ભરશિયાળે માવઠું વરસ્યું છે. આજે અને આવતીકાલે હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની…

Tags:

ડિસેમ્બરમાં વધુ એક વાવાઝોડું આવશે : અંબાલાલ પટેલ

દક્ષિણ ભારત પર ચક્રવાતનું જાેખમ તોળાઈ રહ્યું છેઅમદાવાદ : 2023 નું વર્ષ માવઠું અને વાવાઝોડાના નામે રહ્યું. સતત આખુ વર્ષ…

Calorx Olive International school દ્વારા યુવા ભુલકાઓમાં પ્રેક્ટિકલ જ્ઞાન આપવાની આદત કેળવવા માટે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન

ગુજરાત રાજ્યમાં ઇન્ટરનેશનલ બેકાલાઉરિએટ (IB) અભ્યાસક્રમને અનુસરતી જાણીતી શૈક્ષણિક સંસ્થા કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તાજેતરમાં એમના યુવા પ્રતિભા માટેની…

Tags:

ભારતની પ્રીમિયર સ્કૂલનો 2 દિવસીય એક્ઝિબિશન આજથી અમદાવાદમાં શરુ….

પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન - જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે. આપણા શહેરમાં ફરી યોજવા જઈ રહ્યું છે. એક્ઝિબિશનમાં આવનાર લોકો…

- Advertisement -
Ad image