News KhabarPatri

21426 Articles
Tags:

ફિઝિકલ સિક્યોરિટી બ્રાન્ડ સ્ટીલએજ ગુજરાતમાં બીજું વિશ્વસનીય નામ બની રહી છે

દિલ્હી: ફિઝિકલ સિક્યોરિટી બ્રાન્ડ સ્ટીલએજ એ તેના નવીન અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉત્પાદનો દ્વારા ગુજરાતમાં પોતાની એક નવી ઓળખ ઊભી કરી…

Tags:

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સંમીટ ખાતે સસ્ટેનેબલ અર્બન લિવીંગની દીવાદાંડી તરીકે ઝળહળી ઉઠી

ગાંધીનગર: ભારતની અગ્રણી લક્ઝરી રિયલ એસ્ટેટ બ્રાન્ડ SOBHA લિમીટેડએ તાજેતરમાં સંપન્ન થયેલ પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સંમીટ ખાતે ટકાઉ અને રહી…

Tags:

નવી ગુજરાતી ફીચર ફિલ્મ ‘વેનીલા આઇસ્ક્રીમ’નું ડીજીટલ પોસ્ટર બહાર પાડવામાં આવ્યું

નવી ગુજરાતી ફીચર ફિલ્મ 'વેનીલા આઈસ્ક્રીમ'નું ડિજિટલ પોસ્ટર 22મી ડિસેમ્બરે સોશિયલ મીડિયામાં અનાવરણ કરવામાં આવ્યું હતું.તે ગુજરાતી ભાષાના આશ્રયદાતાઓ, સમુદાય…

Tags:

આઈના કુકિંગક્લાસ દ્વારા ક્રિસમસ સ્પેશિયલ કેક એન્ડ કૂકિસ વર્કશોપનું આયોજન

વર્કશોપમાં પ્લમ, ઓપેરા અને કેરટ રેઝિન કેક તૈયાર કરાઈ અમદાવાદ :શહેરના આઈના કૂકિંગ ક્લાસ દ્વારા ક્રિસમસ સ્પેશિયલ કેક એન્ડકૂકિસ વર્કશોપનું…

Tags:

વિડિયો કોલમાં નગ્ન થતાં પહેલાં વિચારજાે, બાકી ખાતાં માંથી રૂપિયા ઉપડી જશે, સુરતમાં કંઇક આવું જ બન્યું, વાંચો..

સુરત : વોટ્‌સએપ પર એક નવી છેતરપિંડી પ્રકાશમાં આવી છે, જેમાં એક બ્લેકમેલર વોટ્‌સએપ યુઝરને વીડિયો કોલ પર ન્યૂડ કોલ…

Tags:

ગાંધીનગર જિલ્લામાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

દહેગામના કડજાેદરા ગામે ૪થી ૫ લોકો પર દીપડાએ હુમલો કર્યોગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં દહેશતનો માહોલ…

Tags:

સુરતમાં બાલ્કનીમાં રમતા રમતા ૫ વર્ષનો બાળક ૧૧ માં માળથી નીચે પટકાયો

પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરીસુરત : માતા-પિતા માટે ફરી લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે છે.…

Tags:

રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં હળવા વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે માવઠું થવાની સંભાવનાઅમદાવાદ : હવામાન વિભાગે ફરી માવઠાની આગાહી કરી છે. વધુ એક વખત…

Tags:

ગીતા જયંતી નિમિત્તે મોરારી બાપુની દરેક વ્યક્તિને ભગવદ ગીતા વાંચવા અપીલ

અમદાવાદ :જાણીતા આધ્યામિક ગુરુ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂએ ગીતા જયંતિની ઉજવણી માટે ગીતા માનીષી સ્વામી શ્રી જ્ઞાનાનંદજી મહારાજ…

Tags:

ગરુડ એરોસ્પેસએ SKILL UNIVERSITY સાથે 1 કરોડ ના મફત કિસાન ડ્રોન માટે MOU કર્યા

ગરુડા એરોસ્પેસ, ભારતની અગ્રણી ડ્રોન ઉત્પાદક, અને કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટીએ ભારતમાં ડ્રોન ટેક્નોલોજી શિક્ષણને વેગ આપવા માટે સમજૂતી…

- Advertisement -
Ad image