News KhabarPatri

21438 Articles
Tags:

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશનમાં આતંકવાદીઓનો હુમલો, ૧૦ પોલીસકર્મીના મોત, ૬ ઘાયલ થયા

ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં હિંસા ભળકીપાકિસ્તાનમાં ૮ ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના માટે તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત…

Tags:

બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને ૧૦૬ રનથી હરાવ્યું

હૈદરાબાદની હાર બાદ ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ પર જાેરદાર વળતો પ્રહાર કર્યો છે. રોહિત શર્માની ટીમે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ઘૂંટણિયે…

વડાપ્રધાન મોદીએ ગ્રેમી એવોર્ડ જીતવા બદલ ઝાકિર હુસૈન, શંકર મહાદેવનને અભિનંદન પાઠવ્યા

પીએમ મોદીએ ઝાકિર હુસૈન-શંકર મહાદેવનને ગ્રેમી એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા, કહ્યું આ જીતનો શ્રેય તેની પત્ની સંગીતાને આપતાં મહાદેવને…

Tags:

બીજી પ્રેમિકાએ ફોન પર ધમકી આપી અને યુવાન લગ્ન અધૂરા મુકીને ભાગી ગયો

વરરાજાે ગાયબ થઈ જતા કન્યાના પરિવારજનો ચિંતાતુર બન્યાનવસારી : નવસારીમાં લવ સ્ટોરીની અજીબ ઘટના સામે આવી છે. લગ્ન માટે સજીધજીને…

Tags:

ત્રણ યુવકો બેભાન થઈને ઢળી પડ્યા, ધોરણ ૧૦ના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો

સુરત અને વલસાડમાં હાર્ટ એટેકથી ચાર લોકોના મોતસુરત : ગુજરાતમાં હવે હાર્ટએટેક જે રીતે લોકોના ભોગ લઈ રહ્યા છે તે…

Tags:

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાના સલમાન અઝહરીની મુંબઈથી અટકાયત

ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસની ટીમ મુંબઈથી લઈ અમદાવાદ પહોંચીઅમદાવાદ : ગુજરાતના જૂનાગઢમાં કથિત રીતે હેટ સ્પીચ આપવાના મામલામાં મૌલાનાની…

Tags:

ત્રણ માસથી વધારે મેન્ટેનન્સ બાકી હોય તે સભ્યને સોસાયટીમાં ડિફોલ્ટર ગણવામાં આવશે : સુપ્રીમ કોર્ટ

ગુજરાતમાં આજે એક ચૂકાદાની સૌથી વધારે ચર્ચા થઈઅમદાવાદ : આજે ગુજરાતમાં એક ચૂકાદાની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. બોમ્બે…

Tags:

રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સા વેકસીન કે દવાની અસર? : ઈમરાન ખેડાવાલા

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે કાર્યવાહીનો પ્રારંભ જય શ્રી રામના નારા સાથે થઈ હતી. ત્યારે ફરી એકવાર ગુજરાત વિધાનસભામાં…

Tags:

સાઉથ બોપલ ,અમદાવાદમાં ગોલ્ડ મેડાલીસ્ટ મહેક ઠાકુર સિન્હાનું Mudra Yoga સ્ટુડિયોનું ઉદ્ઘાટન

અમદાવાદ: મહેક પહેલ અંતર્ગત રવિવારે અમદાવાદના સાઉથ બોપલમાં મુદ્રા યોગસ્ટુડિયો નું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. પ્રખર યોગા ઇન્સ્ટ્રક્ટર અને ટ્રેનર…

Tags:

રિયલ એસ્ટેટમાં રોકાણ માટે અગ્રણી રીયલ એસ્ટેટ ડેવલોપર SHIVALIK ગ્રુપની Investment Fundની જાહેરાત

અમદાવાદના એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપે તાજેતરમાં જ તેના પ્રથમ ફંડ એટલે કે શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે કેટેગરી…

- Advertisement -
Ad image