સોના-ચાંદીના આભુષણની બનાવટમાં અમદાવાદ દુનિયાભરમાં આગવી નામના ધરાવે છે. અમદાવાદ-ગાંધીનગરમાં ગોલ્ડ-સિલ્વર જવેલરી માટે વધુ એક વિશ્વાસપાત્ર નામ જોડાયું છે. ગાંધીનગરમાં VRINDAARA બ્રાન્ડ સાથે વિશાળ શો -રૂમ ની શરૂઆત થઇ ગયી છે . સોના, ચાંદી, ડાયમંડના આભૂષણના વેંચાણ ક્ષેત્રે આગવું નામ ધરાવતા પ્રજાપતિ કુટુંબના સંચાલકો દ્વારા તેમના નવા શો રુમનો પ્રારંભ કરાયો છે. હવે ગાંધીનગરના ઘર આંગણે મળશે શાનદાર સજાવટ સાથે ભવ્યાતિભવ્ય અને નવીનતમ આભૂષણોની અદ્ભુત શ્રેણી એ પણ ખૂબ જ વ્યાજબી મજૂરી સાથે.જ્યાં ગ્રાહકોને નવવધૂ માટે જ્વેલરીની વિશાળ કલેકશન, આધુનિક યુવતી માટે ટ્રેન્ડી રોઝ ગોલ્ડ કલેક્શન,આધુનિક નારીનો વૈભવી રિયલ ડાયમંડ કલેક્શન.


આજના સમયના દરેક વર્ગની પ્રથમ પસંદગી લેબ ગ્રૌન ડાયમંડ જ્વેલરી મનમોહક કલેક્શન,ભેટ અને સોગાદમાં હંમશાં માટે ક્ષેષ્ઠ 925 સ્ટરલિંગ સિલ્વર જ્વેલરીની નયનરમય રેન્જ,સ્વાસ્થયની જડીબુટ્ટી એવા ચાંદીના વાસણોની શ્રેણી,ભક્તથી ભગવાન સુધી પુજાના વાસણોની શ્રેણી,બાળકોથી લઈને વુદ્ધ સુધી દરેકની પસંદગીનું પૂર્ણવિરામ એટલે VRINDAARA. VRINDAARA શૉ રૂમ ના માલિક અલ્પેશ ભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે,અમારી અવિરત સફર જેની શરૂઆત 2003 થી 150 ફૂટ ચાંદખેડા, અમદાવાદના શોરૂમ સાથે થઈ હતી, જેને અમે 2012 માં 300 ફૂટ અને 2021 માં 1000 ફૂટના વિસ્તાર સુધી વિસ્તારી અને હવે 2024 માં ગાંધીનગરના વિકસિત વિસ્તાર કૂડાસણમાં 5000 ફૂટનો ભવ્ય જવેલરી શોપિંગ શોરૂમ સાથે તારીખ 17, 18 અને 19 જૂન 2024 માં સુવર્ણ ગાથા મહોત્સવ સાથે જેમાં મળશે દરેક જ્વેલરીની મજૂરી પર 50%ની આકર્ષક છૂટ મળશે. તો આપણે અમારું ભાવભીનું આમંત્રણ છે. VRINDAARA ફ્યુચરમાં 4 જ્વેલરી શોરૂમ ટૂંક જ સમયમાં અમદાવાદ ના વિવિધ પોશ વિસ્તારમાં લાવી રહ્યા છે.