સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ કે. એમ. રાણા તેમજ જેલના IPS જી.આઈ અશ્વિન ચૌહાણ તેમજ આદિવાસી સમાજના આગેવાનની ઉપસ્થિતિમાં ધોરણ 8 થી 12 મા અભ્યાસ કરતા બાળકો માટે નોટબુક વિતરણ નો કાર્યક્રમ અસારવા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો.
ઠંડા પવનોને કારણે ધ્રૂજી ઉઠ્યું ગુજરાત, માઉન્ટ આબુમાં બરફ છવાયો, નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર
ગાંધીનગર : ગુજરાતમાં હવે શિયાળાની મોસમ સંપૂર્ણ રીતે છવાઈ ગઈ છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. કેટલાક...
Read more