નેશનલ:મુંબઈગરા 7-25 માર્ચ, 2024 વચ્ચે લોઅર પરેલના ફિનિક્સ પેલેડિયમ મોલ ખાતે ઈન્સ્ટાગ્રામેબલ 3ડી ક્રિયેટિવ ઈન્સ્ટોલેશન થકી પોતાના શહેરમાં સિંગાપોરને સાકાર થતું જોઈ શકશે. આ ધ્યાનાકર્ષક 3ડી એનામોર્ફિક ઈન્સ્ટોલેશન થકી પ્રવાસના શોખીનો ડેસ્ટિનેશન સિંગાપોરની મંત્રમુગ્ધ કરનારી પળો અને મુખ્ય ઓફોમાં ગળાડૂબ થઈ શકશે. ગ્રાહકો અમારા ‘ગાર્ડન્સ. મેડ ઈન સિંગાપોર’નો અનુભવ લઈ શકશે, જે સિંગાપોરના શહેરી ટાપુમાં ઝળહળતી રોશનાઈમાં ગાર્ડન્સ બાય ધ બેના સુપરટ્રીઝ દ્વારા સ્થાપિત ભવિષ્યલક્ષી આર્કિટેક્ચરા અજોડ લેન્સ થકી અમારા હરિયાળા નિસર્ગને જોઈ શકશે. ઉપરાંત પરફોર્મન્સ આર્ટ. મેડ ઈન સિંગાપોર વિઝ્યુઅલ ફીસ્ટ્સ છે, જે નમ્ર છતાં એડિક્ટિવ ચિલી ક્રેબ ડિશને સલામી આપે છે, જે સ્વાદિષ્ટ હોવા સાથે ઈન્સ્ટાગ્રામ- વર્ધી પણ છે. સિંગાપોરના પેરાનાકન શોપહાઉસીસ થકી ડોકિયું કરવા માટે તેઓ વિંડો શોપિંગ. મેડ ઈન સિંગાપોર જોઈ શકે છે, જે દરેક માટે અને દરેક અવસરો માટે કોઈક સમૃદ્ધ સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરે છે અને રોમાંચક શોપિંગ અનુભવ કરાવે છે.
ઉપરાંત રાષ્ટ્રવ્યાપી ખાવાના શોખીનો 9 શહેર1માં અને ઝોમેટો પર 45થી વધુ સોશિયલ રેસ્ટોરાં ખાતે લિમિટેડ એડિશન મેનુ થકી સિંગાપોરના વૈવિધ્યપૂર્ણ રસોઈસના જોશને માણી શકે છે. મિક્સોલોજી શોખીનો 31મી માર્ચ, 2024 સુધી મુંબઈ અને દિલ્હીમાં પાસ કોડ ઓન્લી (પીસીઓ કોકટેઈલ બાર) સ્થળો ખાતે મજેદાર સિંગાપોર- પ્રેરિત ઘૂંટડા સાથે તેમના સ્વાદને તૃપ્ત કરી શકે છે. ઉપરાંત સિંગાફોરની ફ્લેવર્સ પર બનેલી છ મીઠાઈ અને સેવરી પેસ્ટ્રીઝનું ખાસ મેનુ માર્ચમાં મુંબઈના બાંદરા ખાતે ટ્વેટીસેવન બેકહાઉસમાં ખાસ ઉપલબ્ધ થશે. ભારતભરના ગ્રાહકો રોમાંચક ઓગ્મેન્ટેડ રિયાલિટી (એઆર) ફિલ્ટર થકી તેમનાં ઘરોમાં આરામથી આ ટાપુ શહેરને પરિવર્તનકારી સ્થળ શા માટે બનાવે છે તેનો નવો નજરિયો જોવા માટે આમંત્રિત છે. આ ઈન્સ્ટાગ્રામ ફિલ્ટર link ની વિઝિટ કરો અથવા તેમના મોબાઈલ ફોન (નીચે ગાઈડ જુઓ) પર ક્યુઆર કોડ સ્કેન કરીને ઉપભોક્તાઓ બાલકણાં સિંગાપોરનાં તત્ત્વોમાં પોતાને ગળાડૂબ કરી શકે છે. તમારા પિક્ચર્સમાં @visit_singaporein અને @homegrownin ટેગ કરો અને સિંગાપોરની ટ્રિપ જીતવાનો મોકો મેળવો.
ગાર્ડન્સ, સ્પ્રિંગટાઈમ અને એરશોઝ, મેઈન ઈન સિંગાપોર દર્શાવતા એઆર ફિલ્ટર
એસટીબીના ઈન્ડિયા, મિડલ ઈસ્ટ, સાઉથ એશિયા અને આફ્રિકા માટે પ્રાદેશિક સંચાલક માર્કસ ટેને જણાવ્યું હતું કે, “આ રોમાંચક કેમ્પેઈન થકી અમારું લક્ષ્ય ભારતભરમાં ઈન્સ્ટાગ્રામેબલ અવસરો અને રોમાંચક રસોઈ અનુભવો ઓફર કરવા માટે નવી, પરિવર્તનકારી રીતે ભારતીય પ્રવાસીઓને આ ટાપુ શહેરમાં લાવવાનું છે. અમે પ્રવાસીઓને નવા સિંગાપોરની સ્વર્ણિમતા, સીમા પાર જોશ પર વિચારણા કરવા અને ફક્ત સિંગાપોરમાં શક્ય બનાવવામાં આવતી ઘણી બધી અજોડ ઓફરો અનુભવવા માટે પધારવા આમંત્રિત કરીએ છીએ.” આધુનિક પ્રવાસ સ્થળની મુલાકાત લેવાથી પણ વિશેષ છે. તે નવી સંસ્કૃતિઓ સાથે જોડાણ કરવા અને સાધારણ અવસરોને અમુક અત્યંત નોંધપાત્ર અવસરોમાં ફેરવવા તક આપે છે. ભારતીય પ્રવાસીઓ તરીકે પ્રેરણાત્મક પ્રવાસ ચાલુ રાખવા માટે સિંગાપોર ટુરીઝમ બોર્ડ તેમને મેડ ઈન સિંગાપોર કરી શકે તેવી અસાધારણ પળો નિર્માણ કરવા તેમને આમંત્રિત કરે છે.