ઘૂંટણની પીડાથી 8 મિનિટ કાર્ય ન કરી શકતા બિઝનેસ વુમન 8 કલાક કાર્ય કરતા થયા

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

રાજેશ્રી શાહને ઘૂંટણનો વા અને લિગામેન્ટમાં સોજો હતો. આ તકલીફને લીધે તેઓ 5થી 7 મિનિટ ઉભા પણ નહોતા રહી શકતા અને ચાલી પણ નહોતા શકતા. તેમની આ પીડા જોઇ તેમના જ એક ગ્રાહકે તેમને અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટરની મુલાકાત લેવા જણાવ્યું. અલ્ટીમેટ હેલ્થ ખાતે દર્દીના ચોક્કસ એસેસમેન્ટ બાદ તેમની સારવાર શરૂ કરવામાં આવી. જર્મન લેઝર Z-15 (ગુજરાતમાં પ્રથમ), પલ્સ્ટાર (અમદાવાદમાં પ્રથમ), ટેકાર થેરાપી, પ્રોપીયોસેપ્ટિવ ટ્રેનીંગ, આઇસોલેટેડ મસલ સ્ટ્રેન્થનીંગ અને સોફ્ટ ટીસ્યુ રીલીઝની મદદથી 15 દિવસની સારવારને અંતે તેમને દર્દમાંથી મુક્તિ મળી અને 8 કલાક કાર્ય કરતા થયા છે.

ડૉ. રાહુલ શુક્લા, ફાઉન્ડર અને ડાયરેક્ટર
અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર
રાજમીન હાઉસ, જયદીપ ટાવર સામે, ધરણીધર ચાર રસ્તા પાસે, વાસણા.

Share This Article