અમદાવાદ: વટવાના આવેલ સ્લમ વિસ્તારના બાળકોને સર્વોદય ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આજે પતંગ, ફિરકી, ચીક્કી અને મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું. વટવા વિસ્તારમાં ચાલતી ફૂટપાથ શાળાના બાળકોના સંચાલક વિરાટ શાહ અને તેઓની શાળાના શિક્ષકગણ સાથે ડ્રીમ ફાઉન્ડેશનના સભ્યોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. 50 જેટલા બાળકોએ રંગબેરંગી પતંગો અને ફિરકી અને ચીક્કી મેળવી ખૂબ જ ખુશ થયા હતા.
અર્થ ડે નિમિત્તે અમદાવાદની સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેતરની મુલાકાત લઈને પ્રકૃતિને જાણવાનો પ્રયત્ન કર્યો
અમદાવાદ 24 એપ્રિલ 2025: અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલ ઇસ્ટ ના વિદ્યાર્થીઓએ વર્લ્ડ અર્થ ડેની ઉજવણી કરી, પોસ્ટર-મેકિંગ અને સ્લોગન-લેખન પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણીય જાગૃતિ લાવવા સાથે તેમની...
Read more