વિશ્વ હાર્ટ અવેરનેસ દિવસ અંતર્ગત FafGulla દ્વારા યોજાયો અનોખો કાર્યક્રમ

Rudra
By Rudra 1 Min Read

વિશ્વ હાર્ટ એટલે કે દિલ માટેની ઉજવણી 29મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે અને એનું જ જાગરૂકતા અભિયાનના ભાગરૂપે FafGulla આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા દિલના ઉપર શાયરી, કોમેડી અને બોલિવૂડ ગાયનના લઈને એક અદ્ભુત પ્રસ્તુતિ 13મી સપ્ટેમ્બરના રોજ સાયન્સ સિટી રોડ ખાતે મસાલા માર્કે banquetsમાં કરવામાં આવી.

FafGullaના પ્રણેતા સુભોજીત સેને સૌપ્રથમ શ્રી ભાર્ગવ ઠક્કર જે ઇનસ્યુરેન્સના ડોક્ટર ના નામે થી જાણીતા છે, ડોક્ટર ભાસ્કર ઠક્કર જે લાઈફ કેર પેથોલોજી લેબોરેટરીના સ્થાપક છે, Marengo CIMS hospital ના Dr ઊર્મિલ શાહ , રાવલ ફોટો સ્ટુડિયો ના દક્ષેશ રાવલ, ઉત્સવ entertainmentના રૂપેશ અમીન અને મસાલા માર્કે ના મુદીત જૈનનો આભાર વ્યક્ત કર્યા જેને મળીને હાર્ટ awareness અને આર્ટિસ્ટ ના પ્રોત્સાહન આપવા માટે જોડે આવ્યા.

આ પ્રસંગે 11 જેવા આર્ટિસ્ટ એ દુઃખી દિલ અને ખુશહાલ દિલ પર 3 કલાકના સરસ કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા.

Share This Article