અમદાવાદ : પાસપોર્ટ માટેના પોલીસ વેરિફિકેશન મામલે મોટા સમાચાર આવ્યા છે.પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ બોલાવવા આવશ્યક નથી.આ મામલે પરિપત્ર કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોલીસે માત્ર નાગરિકતા અને ગુનાહિત ઈતિહાસની જ ખરાઈ કરવાની રહેશે..અરજદારના સરનામાની ચકાસણીની જરૂર નથી.સાથે જ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઇ કિસ્સામાં વધુ ખરાઈ કરવાની જરુરી જણાય તો પોલીસે અરજદારના રહેણાંક સ્થળની મુલાકાત લેવી.
ભારતીય સિનેમામાં પ્રથમ વખત USAમાં યોજાશે આ ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટ
ગ્લોબલ સ્ટાર રામ ચરણ સ્ટારર અને પીઢ શંકર દ્વારા દિગ્દર્શિત મોસ્ટ અવેટેડ ફિલ્મ ગેમ ચેન્જરનો એક ભાગ છે. શ્રી વેંકટેશ્વર...
Read more